________________
પડિતજીની પ્રતિભા
( ૨૧૩ )
સાથે બહુ મેળ હતા. ઘણું ખરું સાહિત્ય કામ માણાબેન કરતા. મણીબેન પંડિતજીના દીર્ધાયુષ્યમાં ઓતપ્રોત થઈ રહેલા. પંડિત લાલનને અદ્યવસાયને ઉદ્દેશીને આપણું મસ્તક નમી પડે છે, તેમ મણીબેનની સમર્પણતા આપણા નમન માગે છે.
આ પત્ર લખનારનું નામ છે. ભીમજી હરજીવન સુશીલ તેઓ ઘણું વર્ષથી બીમાર છે. ભાવનગરની હોસ્પીટલમાં રહે છે. તેઓ લખી નથી શકતા છતાં પંડિતશ્રી લાલન પ્રત્યે તેમને સદ્ભાવ હેવાથી તેમણે લખાવ્યો છે. તેમને જૈન પ્રજા અને ગુજરાતી સાક્ષર વગર સારી રીતે જાણે છે.
એ ઘેઘાબર ન લેવાનું છે
આ બ્લડપ્રેશર
મુંબઈ તા. ૧૪-૪-૫૯ ભાઈશ્રી શીવજીભાઈ,
જત આપને પત્ર ઘણા લાંબા ગાળે મળે. તે જાણું ઘણે આનંદ. આપની તબીયત બરાબર ન હોવાનું જાણી ઘણા દીલગીર થયા છીએ. ઘેઘાબંદર ઘણું ઠંડું છે, તે ત્યાં લડપ્રેશર સારૂં થશે. આપે પંડિત સાહેબનું જીવનચરિત્ર લખવા માંડયું એ ઘણું સરસ કામ કરેલ છે. અને તેમના અનુયાયી તરીકે પણ આપણી ફરજ છે. પંડિતજીને મને તથા મારા ઘરને ઘણે પરીચય છે. અને અમારા ઉપર ઘણે ઉપકાર છે, મારા ઘરમાંથી ગુજરી ગયા પછી ઘણું જ દુઃખ લાગ્યું છે તેથી ઘરમાં પણ અમારી સાથે રહી શકતા નહોતા. તેઓ ઘણા સહદયી, માયાળુ અને સામાયિકના કામમાં રચ્યા જ રહેતા હતા. કોઈને અવર્ણ