________________
( ૨૧ )
પંડિત લાલન ઉપકાર માન્ય હતું અને વંદેમાતરમના સમુહગાન સાથે સભા વિસર્જિત થઈ હતી.
પૂ. બાપજી,
ભાવનગર તા. ૩-૪-૫૯ કાર્ડ મળ્યો. તબીયત સંભાળશે, દવા લેશે. આ લેખ સુશીલભાઈએ લખાવી મેકલ્યો છે. સુધારો કરશો કેમકે બીજા પાસે લખાવેલ છે એટલે ફેરફાર કરવા જેવું લાગે તે કરશો.
લી. આપને,
અલય
ભાવનગર તા. ૩-૪-૫૯ પંડીત લાલનના જીવન-પ્રસંગે
લખાવનાર
ભીમજીભાઈ હરજીવનદાસ (સુશીલ) - પંડીત લાલને એક લોંયરું મઢડામાં તૈયાર કરાવ્યું હતું. ત્યાં બેસીને તેઓ જાપ કરતા અને એમના અનુયાથીઓને સાથે રાખતા. આ બધી કમની લીલા છે હું તે માત્ર કેવળ આત્મ સ્વરૂપ છું. હું આત્મા છું એવી પ્રતિતી માટે જાપ જપું છું. મેં એક દિવસ કહ્યું બાપુજી આત્મવરૂપનું ધ્યાન ધરવાથી આત્મસ્વરૂપનું જ્ઞાન થતું નથી. હું આત્મા છું હું આત્મા છું એમ તાણીતાણને બોલવાથી આત્મસ્વરૂપ કાંઈ થતું નથી. તેમ ધ્યાન કરતા હે એ વખતે મરેલે સાપ આપની વચ્ચે ફેંકું તે તમે ઉઠીને