________________
પંડિતજીની પ્રતિભા
( ૧૮૩) અન્ય દશને કે સંપ્રદાયે પ્રત્યે કેઈપણ જાતને પક્ષપાત ન હતું. તેમની તટસ્થ અને તત્વગ્રાહી તેમજ વિશ સમ્યક દષ્ટિ હેવાથી ગમે તે દર્શન કે સંપ્રદાયમાં જે સારભૂત તત્વ હેય તેને પિતાના જીવનમાં સ્થાન આપતા તેમજ સર્વ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા એટલે અન્ય દાર્શનિકે કે સમાજોમાં પણ તેઓશ્રી તેટલા જ સુવિખ્યાત હતા છતાં પણ તેઓના આંતર જીવનમાં પૂર્વ ભવાંતરમાં સતત ઉપાસના અને આરાધનાના ગે જન્મ સિદ્ધ ઉન્નત અને ઉત્કૃષ્ટ આદર્શ સાધુતા તેમના જીવનમાં સાંગોપાંગ પ્રતિષ્ઠાને પામી હતી. તે ઉકેટીની સાધુતાના દર્શને તે તેમના નિકટના સાથીઓ કે તેમના સતત્ પરિચયમાં આવનારા કોઈ મહાનુભાને થયા હશે પણ તે સંખ્યા બહુ જ અલ્પ હશે કારણ કે સમદર્શી અને વિશ૬ તાણ્વીક દષ્ટિ બહુ જ ઓછા મહાનુભાવોને લભ્ય હોય છે.
પૂજ્ય બાપુજી તેમના જીવનકાળ દરમ્યાન વિશેષ ભાગ તે શ્રીમાન શેઠ વિશનજી ત્રીકમજીએ પિતાના પુત્રો અને પુત્રીઓને ધાર્મિક ઉચ્ચ શિક્ષણ આપવા માટે પૂજ્ય બાપુજીને નિયત કર્યા હતા એટલે પૂજ્ય બાપુજીનું ખાવુંપીવું-સૂવું-બેસવું કે નિવાસ સ્થાન ચોવીસે કલાક શેઠજીના સાથે જ રહેવાનું થતું. શેઠ વિશનજી ત્રીકમજી તે વખતના એક કેટ્યાધિપતિ ગર્ભ શ્રીમંત હતા. (જે હમણાં દશ કડ અને તે વખતના એક કરોડ સરખા ગણાય) નામદાર બ્રીટીશ ગર્વમેન્ટે તેઓશ્રીને સર નાઈટ રાવ બહાદુર અને જે. પી. ના માન્યવંતા ખીતાબ એનાયત કર્યા હતા