________________
( ૧૮૨ )
પીડિત લાલન
કચ્છ-ભુજપુર, તા. ૧૯-૧-૧૯
પૂજ્ય મહે।પકારીશ્રીની પવિત્ર સેવામાં,
સહુષ' જણાવવાનુ` કે આપના તા. ૧૯-૧૨-૫૮ ના લખેલા પત્ર મળ્યા. આપશ્રીએ ભક્તાત્મા શ્રી વિશનજીભાઇ જેતશીની શુભ પ્રેરણાથી પુણ્ય શ્લાક પરમ પૂજ્ય બાપુજી ( લાલન સાહેબ ) નું જીવનચરિત્ર લખવાનુ` જે સ્તુત્ય નિ ય કર્યાં છે તે વાંચી મને ખૂબ જ આનંદ થયા છે. કારણ કે પૂજ્ય બાપુજી જેવા આદશ મહાપુરૂષનું જીવનચરિત્ર ધર્મ જીજ્ઞાસુ ભાઈઓને તેમજ હેનાને ખૂબ જ શુભ પ્રેરણાજન્મ થશે.
પૂજ્ય ખાપુજીનું સ્વર્ગવાસ લગભગ ૪ થી ૫ વર્ષ પર થયુ' ત્યારે હું મુંબઇ હતા ત્યારે તેમના વિયેાગના દુઃખદ સમાચાર સાંભળી મને ખૂબ જ આઘાત થયા હતા પશુ તેઓશ્રી ૯૫ વર્ષ જીવ્યા અને જીવન દરમ્યાન સ્વપર આત્મહિત અને કલ્યાણ કરવામાં જ સદુપયોગ કરી માંઘેરા મનુષ્ય જીવનને સાર્થક કર્યું' અને છેવટે તે આ નશ્વર ક્ષણુભંગુર દેહ હરકેાઇ મનુષ્ય પછી ભલે કાઈ રક હા કે રાય હા મૂખ હો કે પડિત હા, સંસારી હો કે ત્યાગી હા, અજ્ઞાની હૈ। કે પૂર્ણ જ્ઞાની હા પણ ચાર દહાડા માંડુ' કે વહેલ' પેાતાના ધર્મ અને સ્વભાવ પ્રમાણે પઢવાનુ તા છે જ, એમ સમજી મનને કાંઈક સ્વસ્થ કર્યું.
પૂજય ખાપુજી આપણા જૈનસમાજમાં તા પંડિત લાલન તરીકે ખૂબ જ પ્રખ્યાત હતા પણ તેમના જીવનમાં જૈન હું