________________
( ૧૮૮ )
પંડિત લાલન
(આ પત્ર લખનારનું નામ છે વેલજી મેગજી. તેઓ સત્સંગના ચાહક છે અને પંડિત લાલનસાહેબના ભક્ત છે. ઘણાભાગે હાલમાં તેઓ કચ્છ-ભુજપુરમાં જ રહે છે.)
ગંગાદાસવાડી, બાબુલનાથ રોડ
મુંબઈ ૭. તા. ૨૨-૪–૫૯ મુરબ્બી સ્નેહી શિવજીભાઈ,
તમારે કાગળ કેટલાક દિવસ પહેલાં મળે. તેને જવાબ લખવામાં આટલી આળસ કરવા માટે તમારી હું ક્ષમા યાચું છું. કાગળ આવ્યા બાદ સૌ. સરલાબહેનને ટેલીફન હતું અને આજથી ૧૧ વર્ષ પહેલાં અમારા સંધ તરફથી તેમને સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું તેને લગતે તેમ જ તે પહેલાં તેમના વિષે એક નેધ મેં લખેલી તેને લગતે-એમ પ્રબુદ્ધ જૈનના બે અંકે કાઢીને મેં તેમને પહોંચાડયા છે. આથી વિશેષ પંડિત લાલન વિષે હાલ તુરત લખવાનું મારા ચિત્તમાં ફરતું નથી.
જવાબ લખવા માટે તમે સ્ટેપ મેક તે મોકલવાની બીલકુલ જરૂર નહોતી. આ પત્ર વ્યવહાર તે વજન સંબંધીઓ વચ્ચે સામાન્યપણે ચાલ્યા જ કરતે હોય છે.
તમે ઠંડી હવાના કારણે હાલ ઉનાળામાં ઘેઘા રહે વાનું રાખ્યું છે એ સરલાબહેનથી જાણ્યું. તમારી તબિયત સારી રહેતી હશે. મારી તબિયત હાલ તદ્દન સારી રહે છે.
લી. તમારે, પરમાનંદ