________________
પંડિતજીની પ્રતિભા
--
-
-
-
-
- -
-
જાયેલી સભાનું પ્રમુખસ્થાન શોભાવવા માટે પૂજય નાથજી જેવા પુય-પુરૂષ આપણને પ્રાપ્ત થાય એ આપણું મોટું સદભાગ્ય ગણાય એમ જણાવીને આજની સભાનું કામ કાજ શરૂ કરવા તેમણે નાથજીને વિનંતિ કરી હતી. આવા સંમેલનમાં આ રીતે ભાગ લેવાની તક આપવા બદલ સભાજને ઉપકાર માનીને પ્રમુખસાહેબ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆને પંડિત લાલન સંબંધમાં પિતાનું વક્તવ્ય રજુ કરવા આજ્ઞા કરી હતી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયાએ શરૂઆતમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના નિમંત્રણને માન આપીને ભૂતકાળના સર્વ મતભેદ ભૂલી જઈને આ સભામાં હાજર રહેવા બદલ તેમજ પંડિત લાલન જેવી જૈન સમાજની એક વિશિષ્ટ વાવૃદ્ધ વ્યક્તિના સન્માન કાર્યમાં સહકાર આપવા બદલ અહીં હાજર રહેવા જૈન સમાજના જાણીતા આગેવાનોને ઉપકાર માન્યો હતે. ત્યારબાદ પંડિત લાલનને પરિચય આપતાં તેમણે જણાવ્યું કે “આજે તેમને ૯૧ વર્ષ થયાં એ હિસાબે તેમને જન્મ ઈ. સ. ૧૮૫૭ માં ગણાય. અઢારેક વર્ષની ઉમ્મરે તેઓ મેટ્રીક સુધી પહોંચ્યા. ત્યારબાદ અંગત સંજોગોને લીધે તેમને અભ્યાસ છોડી પડ્યો અને રૂા. ૧૦ ના પગાર તેમણે શિક્ષકને વ્યવસાય શરૂ કર્યો. એક શિક્ષક તરીકેની વિશિષ્ટ યોગ્યતા નકકી કરતી તેમણે અમુક પરીક્ષા આપી, જેના પરિણામે તેમને રૂા. ૧૦ ને પગાર વધીને રૂા. ૧૨ા થ. એ દરમિયાન સ્માઈલ્સનાં “સેલ્ફ-હેલ્થ” નામના અંગ્રેજી ગ્રંથ ઉપરથી લોકમાન્ય તિલકે લખેલ “સ્વાશ્રય ૧૩