________________
પંડિતજીની પ્રતિભા
( ૧૨૭ )
તથા વિવેચન લખ્યાં. આ આચાર્ય તત્કાલીન સમાજમાં કઇ કાળથી રૂઢ થયેલી જડ મૂર્તિપૂજાનું પેાતાના ગ્રંથમાં ખંડન કર્યુ" હતુ. અને વાસ્તવિક પ્રભુપૂજા કેવી હાય એ ખામત આગળ ધરી હતી. આ સંબંધમાં પાતે યાગીન્દ્રદેવઆચાર્યથી કેવી રીતે જુદા પડે છે અને પ્રચલિત મૂર્તિ પૂજાદ્વારા પાતે પ્રભુપૂજાને કેવી રીતે ઘટાવે છે એ વિષે પંડિતજીએ એક સ્વતંત્ર નાંધ એ પુસ્તકમાં પ્રગટ કરી હતી. પણ આ કાણુ જુએ, વાંચે કે વિચારે? એ સ્વાનુભવનપણુ પ્રગટ થયું અને પંડિત લાલન મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છે એવા કાલાહલ આખા જૈન સમાજમાં વ્યાપી વખ્યા. એવામાં વળી શત્રુજય ઉપર પડિત લાલને પેાતાની પૂજા કરાવી એવી કેવળ પાયા વિનાની વાત ચાલી અને આવા માણસને સ ંઘષહાર કરવા જોઇએ એવી હીલચાલ શરૂ થઈ. આજથી લગભગ ૩૫ થી ૪૦ વર્ષ ઉપર એટાદ મુકામે શ્રી. વિજયનેમિસૂરિની આગેવાની નીચે પડિંત લાલનને અને સાથે સાથે તેમના સાથી શિવજી દેવશીના સભ્રૂહિષ્કાર કરવામાં આવ્યેા. આમ એ વખતના સમાજના પુષ્કળ વિરોધ ચાલુ રહેવા છતાં તેમણે પેાતાનું કાર્ય ચાલુ રાખ્યુ. તેમનુ' એક માજી વિદ્યાર્થીજીવન ચાલુ હતુ. જે ખરી રીતે આજ સુધી ચાલુ જ છે. બીજી માજીએ તેમનુ અધ્યાપન કાર્ય પણ ચાલુ જ હતું. તેમની પાસે અનેક જિજ્ઞાસુઓ આવતા અને પેાતાના ચિત્તનુ' સમાધાન શેાધતા. તેમના પુસ્તકા તા પ્રગટ થયે જ જતાં હતાં. ઉપરક્ત ચેાગીન્દ્રદેવ આચાયના સમાધિશતક તેમજ પરમાત્મપ્રકાશ