________________
(૧૦૦)
પંડિત લાલન સુધી અનેકવિધ સેવાઓ કરી છે તે વિષે જૈન સમાજે કૃતજ્ઞતા દાખવી લેખાય અને તેમની પ્રત્યેનું રૂણ જૈન સમાજે કંઈક અંશો અદા કર્યું લેખાય.
જૈન સમાજમાં નવા અને જુના વિચારની અથડામણ શરૂ થઈ અને ચાલુ પરંપરાથી જુદા પડીને વતંત્ર રીતે પોતાના વિચાર રજુ કરવાની પ્રથા શરૂ થઈ તેને આજ સુધીને ઈતિહાસ ક્રમવાર આપણે યાદ કરીએ છીએ તે તેમાં સૌથી પહેલું નામ આપણને પંડિત લાલનનું માલુમ પડે છે, સ્થિતિચુત વર્ગ તરફથી ધમવિરોધી, નાસ્તિક, મિથ્યાત્વપ્રરૂપક-આવાં વિશેષણોની સૌથી પહેલી બીરદાવલિ મેળવનાર પંડિત લાલન હતા, તેમનું વતૃત્વ એ વખતની એક અજબ માહિની હતી. તેઓ દશ દશ હજાર માણસોની સભાને પિતાની વિલક્ષણ વકતૃત્વરેલીથી મુગ્ધ કરી શકતા હતા. તેઓ જૈન ધર્મના તત્વજ્ઞાન સાથે પાશ્ચાત્ય તત્વજ્ઞાનના પણ સારા અભ્યાસી લેખાતા હતા. તેઓ ઈગ્લાંડ તેમજ અમેરિકા ઠીક ઠીક સમય રહ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મ વિષે સારા પ્રમાણમાં માહીતી ફેલાવી હતી અને સારા સારા વિદ્વાનેને જન ધર્મ તરફ તેઓ આકર્ષી શકયા હતા. તેમણે અનેક પરંપરાગત ધર્મ વિચારોને નવા આકારમાં રજુ કર્યા હતા અને તેમની પ્રરૂપણશૈલી નિડર તેમજ મૌલિક હતી. યુવાન વર્ગ પંડિત લાલન પાછળ ગાંડા થઈને ભટકતે હતે. અને સ્થિતિ ચુસ્ત વગ તેમનાથી ભારે ભડકતે હતે. આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં તેમને શ્રી શિવજી દેવશી સાથે