________________
( ૧૮૪ )
પંડિત લાલને એટલે શેઠશ્રી સર નાઈટ વિશનજી ત્રીકમજી જે. પી. ના નામથી હિંદુસ્તાન તેમજ બહારના દેશમાં પણ ખૂબ જ વિખ્યાત હતા એટલે તેઓશ્રીના વૈભવનું તે પુછવું જ શું હોય અને તેવા સુખસગવડ કે વૈભવમાં પૂજ્ય બાપુજીનું સત નિવાસ છતાં પણ એ ઐહિક વૈભવ તેમના સાધુ જીવનને લેશ માત્ર પણ સ્પર્શ કરી શકયું ન હતું. - પૂજ્ય બાપુજીનું અંગ્રેજી અને સંસ્કૃત જ્ઞાન ઘણું જ વિપુલ હતું તેમજ તેમની વકતૃત્વ શક્તિ પણ અજોડ હતી. તેઓશ્રીએ કેઈ વખત શ્રીમાન શેઠજીની સંગાતે કે કઈ વખત સ્વતંત્ર રીતે યુરોપ અને અમેરીકાની ત્રણથી ચાર મુસાફરી કરી હતી. એકાદ બે મુસાફરી તે બહુ લાંબા કાલની હતી અને વરસોના વરસો તેઓશ્રીએ ત્યાં ગાયા હતા એ રીતે લાંબા કાલને ત્યાં નિવાસ છતાં પણ ત્યાંના અનાર્ય સંસ્કારે એક રતી ભાર પણ તેમના જીવનમાં પ્રવેશી શક્યા ન હતા બલકે તેમની અમોધ વકતૃત્વ શક્તિ અને વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી ત્યાંના સેંકડે કે હજારે મનુષ્ય આર્ય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા તેમજ સેંકડે મનુષ્યએ આમિષાહારને ત્યાગ કરી નિરામિષાહારી બન્યા હતા એ રીતે પૂજ્ય બાપુજીનું વિદ્વદ પુર્ણ અને સર્વોત્કૃષ્ટ સમૃદ્ધ જીવન છતાં પણ તેઓશ્રી એક જ નિરાભિમાનિ તેમજ બાલક સુલભ સરળ હતા.
મને તે હજી પણ જ્યારે જયારે પૂજ્ય બાપુજીનું મરણ થાય છે અને તેઓશ્રીના નિર્મળ ફટિકસમ આશ જીવન પ્રત્યે મારું લક્ષ ખેંચાય છે ત્યારે કેલીકાલ સર્વજ્ઞ