________________
પંડિતજીની પ્રતિભા
( ૧૮૫ )
પરમ પૂજ્ય પુરૂષ શ્રીમદ્ રાજચંદ્રકૃત પદ્ય (જે પદ્ય આપણા જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે.) જેની અપૂર્વ અવસર એવા કયારે આવશે એ મથાળાથી શરૂઆત છે જેમાં જીજ્ઞાસુ પણાથી લઇને અંતીમ ધ્યેય પર્યંતનું ગુણુ સ્થાનક ક્રમ ઉક્ત મહાપુરૂષે એવી તા વિશદ્ ભાષા અને શૈલીમાં આલેખન કર્યુ` છે કે કાઈપશુ ઉચ્ચ કોટીના સાધકને જીવનના સર્વોત્કૃષ્ટ સાધ્ય પ્રત્યે આરોહણ કરવા જીવન પથના એક માર્ગ દર્શક લેામીઆ તરીકે સહાયક બની રહે તે પદ્યની અમુક કંડીકાએ મને યાદ આવી જાય છે જેવી કે બહુ ઉપસર્ગો કર્તા પ્રત્યે પણ ક્રોધ નહી, વઢેચી તથાપિ ન મળે માનજો. જીવ જાય પણ માયા થાય ન રોમમાં,
લાભ નહી છે! પ્રમલ સિદ્ધિ નિાનજો. અપુ૦ વલી આગળ જતાં કહે છે કે—
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમ દેશી તા,
માન અમાને તે તેજ સ્વભાવ જીવિત કે મરણે નહી ન્યુનાધિતા,
ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, અપુ ઉક્ત કડીકાઓના અથ ગાંભિયાઁ વિચારતા કાઈ જીવન મુક્ત દશા સુચક ઉત્કૃષ્ટ ભાવ વ્યક્ત કરે છે અને તે દશા પૂજ્ય બાપુજીના જીવનમાં માંગેાપાંગ અવતરણુ થઇ હતી એમ મારા નમ્ર અભિપ્રાય છે.
મારા કાઈ પૂર્વના ભાગ્યોદયથી આજથી લગભગ વીશ વરસના અરસામાં ફક્ત બે વર્ષને આંતરે બે વખત પૂજ્ય