________________
( ૧૮ )
પંડિત હાલન
ડમરા-કછ તા. ૫-૧-૫૯ ભક્તામા શિવજીભાઈ જેગ,
તમારે તા. ૧-૧-૫૯ ને લખેલ પિસ્ટકાર્ડ આજે મળેલ છે. તમે વૃદ્ધાવસ્થામાં પણ પરમાર્થ કાર્યોમાં એ જ પ્રેમ ધરાવે છે જે જાણી આનંદ થશે.
શ્રી લાલસાહેબ પેગ માર્ગના અભ્યાસી અને પ્રભુ માગના પ્રેમી હતા. તેઓ સમતાભાવમાં રહેવા પિતે સામાયિક કરતા અને અન્યને પણ કરાવતા. “સામાયિકના પ્રગ” એ બુકમાં તેમણે પિતાના અનુભવે લખ્યા છે દેશ-પરદેશમાં પિતાને સંદેશ ફેલાવે છે.
પૂ. મહારાજસાહેબની તબીયત સામાન્ય રીતે સારી છે. તમારા શુભકાર્યમાં પ્રભુ તમને યશ અપાવે એજ પ્રાર્થના. અત્રે શાતા છે.
લી. મુનિ પદ્યવિજયજી તથા માણેકવિજયજીના
ધર્મલાભ વાંચશે. (આ પત્ર લખનારનું નામ છે મુનિ પદ્મવિજયજી મહારાજ તેઓ વેવૃદ્ધ છે, શાંત છે. તેઓ હાલમાં કર—ડુમરામાં રહે છે. તેઓએ પણ પંડિત શ્રી લાલન પાસેથી યોગને અભ્યાસ કર્યો છે. તે વખતે તેમનું નામ હતું રાયચંદજી. તેમનામાં ગુણદષ્ટિ છે, જિજ્ઞાસા છે અને નિઃસ્પૃહતા છે. તેમના એક શિષ્ય છે તેમનું નામ છે મુનિ માણેક વિજ્યજી, તેમનામાં સેવાભાવ છે.)