________________
( ૧૭૮ )
પંડિત ભાલન
એ બધા જીવન-પ્રસ`ગા કે પરિચય-પ્રસંગાને તેમની જીવનયાત્રામાં પ્રકાશિત કરવામાં આવશે.
તેઓશ્રીના પત્રલેખા કે જાણવાજોગ હકીકતા પણ અત્યંત આવકારપાત્ર લેખાશે. આ જીવનચરિત્ર વૈશાખ માસમાં પ્રકાશિત કરવા માટે પ્રેસમાં માકલવા ભાવના છે.
આશા છે પડિંત લાહનના સ્નેહીજને, જૈન લેખક, અન્ય વિદ્વાન મિત્રા, કાય કરા, તેઓશ્રીના પરિચય પ્રસ’ગા વૈશાખ શુદ્ધિ પૂર્ણીમા સુખીમાં વહેલામાં વહેલી તકે થાડા સમય મેળવી લખી માર્કલશે તે અત્યંત આભાર થશે.
લેખા માકલવાનું ઠેકાણું:— સુધાકર શીવજીભાઈ ૧૧૮ હરીયાળા પ્લાટ, કૃષ્ણનગર ભાવનગર ( સૌરાષ્ટ્ર )
શિવજી વશી
મઢડાવાલા.
મીઠડા-કુચ્છ તા. ૭–૧-૫
Grace of God may be with you for ever. Blessed heart.
My dear in spirit,
આત્મીય શ્રી શિવજીભાઈ,
આપશ્રીના કૃપાપત્ર તા. ૧ ના લખેલ મળ્યે તે માટે આભાર સહવન્દના પૂજ્ય લાલન સાહેબ માટે આપશ્રીએ