________________
પંડિતજીની પ્રતિભા
( ૧૦ ) અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની તેમનામાં અજબ મોહિની હતી.
તેમના જીવન-પ્રભાને વિવિધ પ્રસંગે મેળવીને એક સુંદર ચરિત્ર પ્રકાશિત કરવા મેં નિરધાર કર્યો છે. તેઓ યુરોપ બે-ત્રણ વખત જઈ આવ્યા છે. આપણા દેશમાં જગ્યાએ જગ્યાએ તેઓશ્રીએ મનનીય પ્રેરક અને બધપ્રહ વ્યાખ્યાને આપી સભાઓ ગજવી છે.'
તેમણે થોડાં પણ પ્રાણવાન ઉત્તમ ટિના ગ્રંથરત્ન સમાજ અને દેશને ચરણે ધર્યા છે. તેમનું આખું જીવન સેવા અને જેનતત્વના પ્રચારમાં વીત્યું છે. - તેમણે જગ્યાએ જગ્યાએ હજારો સામાયિક કરાવી સામાયિકના રહસ્ય અને સામાયિકમાં યોગ તેમજ સામાયિકના મનોહર દાંતે તેમજ એક એક સૂત્રોના મનનીય વિવેચને કરી સમતા રસની કહાણ લેવરાવી.
તેઓ પૂજય આચાર્ય પ્રવર, પદસ્ત, સાધ્વીજી મહારાજે, અન્ય ધર્મના સંત-મહંતે, વિદ્વાનો, યુવાને, ધર્મનિષ ભાઈ-બહેને, શિક્ષણ સંસ્થાઓ તથા હારે ભાવિકેના સંપર્કમાં આવ્યા હતા.
તેઓશ્રીના સંસ્મરણે, જીવનદષ્ટિ, તેમની ભાવનાઓ, ગ્રંથરત્નને વિશેષ પરિચય તેમજ તેમના જીવનના નાનામોટા પ્રસંગે, સેવાકાર્ય વગેરે આપશ્રી કે આપના મિત્ર લખી મોકલવા કૃપા કરશે તે હું અત્યંત આભારી થઈશ, ૧૨.