________________
( ૧૪૬ )
પંડિત હાલન
પ્રકૃતિ ઉત્તમ માટે જ પિતાનું અસ્તિત્વ રાખી રહી છે. સુજનેની પ્રમાણિકતાએ વિશ્વને ધારણ કરી રાખ્યું છે. તેઓ પૃથ્વીને અનારોગ્ય રાખે છે.
x
જીવન મધુર અને સુખકર છે. પણ જીવન જીવતાં શીખવું જોઈએ. જગતના ઝંઝાવાતે તે કસોટી છે. ગમે તેવા સંજોગોમાં પ્રશાંત રહેવું અને નિર્ભય રહેવું તેમાં જીવનની મહત્તા છે. X
X મહાપુરૂષના ચિ આપણા ઘરની શોભા તે છે. પણ તે પ્રત્યેકને પ્રેરણા આપી જાય છે. દિવસના પ્રત્યેક બનાવ તેઓના જીવન પ્રસંગને યાદ કરાવે છે.
જે તારામાં છે તે બીજામાં નથી. માટે તા. કાવ્ય ચિ વિચારે ચિંતન જગતમાં પ્રસરાવવા મોકલે અને તેનાથી ચમત્કાર સર્જાશે.
૪
પુસ્તક પણ જીવનનું દર્શન કરાવે છે. કેટલાક ગ્રંથરનો તે એવા હોય છે કે તે વાંચતાં વાંચતાં હૃદયની ઉર્મિઓ ઉછળે છે. અને એવાં ઉશ્યને જાગે છે કે તેને આનંદ આત્મા જ માણી શકે.
ઉચ્ચ વિચારણા કરે વિચાર પ્રમાણે મધુર ભાષી હોય અને વાણી પ્રમાણે વર્તન હોય તે સાચે માનવ.
X