________________
પંડિત લાલન
નિસંખીય, જેને ઈચ્છા પૂર્ણ થઈ જાય તેને કાંક્ષા શાની રહેશે
આ પ્રકારે આત્માને ઉભયરીતીએ અનંત શક્તિને સદ્દઉપગ નથી થતું ! ચિ. ગૌરી તથા ચિ. હંસાને પસલી ભરી ભરી આશિષ આપશો. ચિ. ગજને મામાં શું આપે ! શક્તિ પ્રમાણે જે માગે તે ! સુપુત્રી મંગુને તથા રેવાને સદા મંગળકારી આશીશ.
આત્મજ્ઞાન એ સિદ્ધ અવસ્થા અને આત્મક્રિયા એ ભાવી તીર્થકર અવસ્થા. હવે તે શબ્દ પ્રવૃત્તિ દૂર રાખી વિચાર પ્રવૃત્તિ Sete pathy થાય,
ધમબંધુ લાલન
શ્રી તપગચ્છ ઉપાશ્રય, જામનગર
તા. ૧૪–૧–૫૧ પૂજ્યપાદ શાસનદીપક આચાર્ય પ્રવર શ્રીમદ વિજય વલભસૂરીશ્વરજીના પુણ્ય સરાજમાં,
અનેકશી ભક્તિપૂર્ણ વંદનાવલિ સાથે વિખવાનું કે આપશ્રી અખંડ સંધારક સાથે સંયમયાત્રા સુખપૂર્વક વહન કરતા હશે.
આજની પત્રવાહિનીમા આપ તરફ એક બૂકપિસ્ટ પાઠવ્યું છે. આપ તેને વંચાવી સદ્દઉપયોગ થાય તેમ કરશે. પાઠવેલ લેખના લેખક શ્રી ભટ્ટાચાર્યું છે. જેમાં જિનવાણી નામના માસિકમાં વસે પહેલાં બંગાળી ભાષામાં લેખે લખતા હતા. એ લેખમાંને એક લેખ જે ભારતીય દર્શને મેં