________________
પત્રબોધ ..
-
,
સભ્યોને તેમજ પંદર દિવસ પછીના રવિવારે ભાવનગરની સોસાયટીને સમજાવતાં એક આત્માનંદ રસ જાગે. *
શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે રાત્રિને વિલય થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં જે ચારઘડી એ પ્રભાતની છે, અને પ્રભાત જેમ જેમ પ્રસાર થાય છે, તેમ તેમ અરૂણોદય શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રગટ થતું રહે છે. "
સાધકસદન રૂ. પ૦૦ માં રખભદાસ નામના એક મારવાડીએ ખરીદી લીધું પરંતુ લાલનને સહચાર સાથે રહેવાની પૂર્ણ પરવાનગી આપેલ છે.
આજે રવિવાર તા. ૨૫ મી છે. અને આવતા રવિવારે તા. ૧ લી એપ્રિલ ઉગવાની છે એ દિવસે લાલનની જમેન્સવી ૯૪ વર્ષમાં પ્રવેશ કરશે. આપ કે ગજીબહેન તે દિવસે સ્નાત્ર ભણાવશે અને શ્રી ધર્મનાથ તથા શ્રી પાર્શ્વનાથન સ્તવન કરતાં બંધુ લાલનને યાદ કરશે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન:પર્યાય જ્ઞાન એ એક શુદ્ધ જ્ઞાન, અથવા કેવળજ્ઞાનના વિવિધ પ્રસંગે છે. કેવળજ્ઞાન એ સામાયિક છે અને વિવિધ જ્ઞાનના પ્રકારના તેના પર્યાયે છે. દ્રવ્યને પર્યાય જુદા ન હેય, અનંત શુદ્ધ ગુણેમાં.
જે જે પ્રશ્નને હૃદયમાં ઉદભવે છે એ પ્રશ્નનું સમાધાન તેજ ક્ષણે કે બીજે સમયે થઈ જાય છે, જેમકે નિષેધ દષ્ટિએ જોઈએ તે જૈન શાસ્ત્ર લખે છે કે નકંખીઅ, નર્સખીય, વિ. હવે જુઓ; નિસંખીય જેને શંકાનું સમાધાન થઈ જાય તેને શંકા શાની રહે?