________________
પત્રબોધ
( ૧૫ ) જૈન દર્શન કા સ્થાન” બંગાળીમાં લખેલ તેને અનુવાદ ભાઈશ્રી સુશીલે “ગુર્જર ” ભાષામાં કરે છે. તેનું નવું સંરકરણ છે જે લાલને જામનગરમાં મુદ્રિત કસવેલ છે. આ લેખને ઉપઘાત માત્ર લાલને વિધાયક દષ્ટિએ લખાખ્યો છે. શેષ સર્વ શ્રી ભટ્ટાચાર્યનું છે. જેને દર્શન માનવજાતિને ઉ ત્તમ જ્ઞાન અને નિયામાગે ચઢાવે એનું આબેહુબ ચિત્ર છે.
આપની ચરણકમળ રજ,
લાલનની વંદનાવલિ અવધારશે.
Pandit Lalan, C/o. Mrs. Chimanlal Nagardas Khanpur, Ahmedabad.
Dt. 25-8-1951 Priyatama Bhratar me,
Glad am I to hear from you" so soon by your welcome letter dated 13th inst. rich with blissful thoughts.
While I dictate my epistle to you, I am happy and well, but it was not so a week ago. Lalan's birthday hurries on friday 1st April when his eyes opened to the light of this beautiful world in India before 93 years.
When you leave off 24.10 €uirt (sorrowful condition ) and 196410 ( selfishly killing others) you awe in 6474 Sunt ( Living life of Saintlihood )