________________
પતિ લાલન
( ૧૭૦ )
શ્રીમદ્ રાજચદ્રજીના તેઓ પરમપ્રિય ઉપાસક હતા તેમના જીવન-કથન અને વાણીને જીવનમાં ઉતારવા તેમણે સાધના કરી હતી.
મારી એક ભાવના હતી કે પંડિતજી મારા ધમ પિતા છે તા તેમના જીવનપર્યંત મારે તેમની સ'ભાળ રાખવી. તેમના ધર્મપત્ની ગુજરી ગયા અને હું તેમને મઢડા લઇ આબ્યા. ત્યાં લાલનિકેતન શરૂ કર્યું" અને પંડિતજીએ સ્નેહીજના ને મિત્રાને પેાતાની નવી દૃષ્ટિ અને જીવનપ્રણાલી દર્શાવી તેમજ ચેાગ અને સમાધિ ઉપરાંત વ્યવહારૂ ચેાગષ્ટિ સામાયિકમાં કેવી રીતે સમાયેલી છે તેના પ્રચાર
કરવા લાગ્યા.
તેઓ સગુણાનુરાગી હતા. ગમે તે ગચ્છના, ગમે તે વિચારના, ગમે તે માન્યતાવાળા આચાર્યોં–પદસ્થામુનિવરે અરે વિદુષી સાધ્વીજીએના ગુણગાન ગાતાં અને બધાની પાસેથી જે કાંઇ જીવન પાથેય મળે તે મેળવવા હંમેશાં ઉત્સુક રહેતા.
શ્રી જૈન વે. કેન્ફરન્સના તે પ્રેમી હતા અને પેાતાના સુમધુર વ્યાખ્યાનથી હારીને મત્રમુગ્ધ કરી દેતા.
જૈન કુટુ એમાં આપણા બાળકાને જૈનધર્મના સંસ્કારી પડે અને ખાળકોને જૈનધર્મનુ' પદ્ધતિસર શિક્ષણ મળે તે ષ્ટિએ ૫૦-૫૫ વર્ષ પહેલાં જૈનધમ પ્રવેશપેાથી લખી અને તેના ૪ ભાગેા કર્યો. આજે પણ પંડિતજીના એ પુસ્તકે કેવાં ઉચ્ચ ભાવના દૃષ્ટિવાળાં છે.