________________
પત્રબોધ
( ૧૧ ), જોઈને તેઓ પણ આશ્ચર્યથી આનંદ પામવા લાગ્યાં અને કહ્યું હતું કે બીજા છોકરાઓ તે જન્મતાં રડે છે અને આ છેક હસે છે તેથી આ છોકરે સૌને રાજી કરશે.
ચિ. ધર્મપુત્ર શિવજીભાઈ અહીં મળી ગયા હતા અને કચ્છ જવાનું કહેતા હતા. સર્વને યથા ઘટિત આનંદ છે. થોડાક દિવસ પછી અમદાવાદ જવા ભાવના છે. -
* છાર મહેન્દ્રના *
પાયલાગણું | લાલન થતી
સાધક સદન-સોનગર
તા. ૧૧-૪--૫૧ આત્મ પ્રિય પરમોપકારી પૂજ્ય બા માણેકબા લાલહનને હ૪ મે જન્મત્સવ આનંદપૂર્વક ઉજવાઈ ગયે. તા. ૬ ઠ્ઠી જાન્યુઆરીએ જે મેળવણુ દેવી ગૌમાતાના મિષ્ટ દુધમાં રેડયું તેને વિકાસ નવા જન્મમાં દિવસાન દિવસ વૃદ્ધિ પામ્યા કરે છે, એ તમારા ઉપકારમાં વૃદ્ધિ અનુભવી સાનંદાશ્ચર્ય હૃદયમાં ફુરી આવે છે.
અભિનવ જ્ઞાન પછી અંતર અનુભવ અને અંતર અનુભવ પછી આત્મ પ્રતિનું પ્રભાત ઉગે અને એ પ્રભાત જેમ જેમ સૂર્યોદય તરફ દેહે છે. તેમ તેમ પ્રતીતિમાં Convietetion માં વૃદ્ધી થયા કરે છે. દિવસે અને રાત્રિએ સાયિક ધ્યાનમાં ખુલે છે. રાત્રિએ રાત્રિકે અંધકાર નથી પરંતુ અભિનય આત્મ દર્શન કરાવ્યા કરે છે. અને શારી
૧૧