________________
( ૧૫ )
મહારાજશ્રી મહાસતીજી સમયના જાણકાર પુરા દેખાયા. અને આપણા જૈન ભાન્ડુએના કલ્યાણના માર્ગ બહુ જ સરળ રીતે દર્શાવતા હોવાથી આત્મપ્રદેશમાં શાન્તિપૂર્વક પ્રમાદ ઉપયા છે. વળી પૂજય માણેકખા પણ વ્યાખ્યાન સાંભળી સંતુષ્ટ થયા છે. આપણા સર્વને અને પ્રત્યેકને શ્રીમદ કૃપાળુ દેવના માગ ની પ્રવૃત્તિ હૈ। એવી ભાવના સાથે. આપના પતિ લાલન
પત્રમાધ
સાધક સદન સેાનગઢ તા. ૧૫-૩૫૨
પરમપૂજ્ય માણેકખા,
આપના કહેવા પ્રમાણે હાલ તે સેાનગઢ રહેવાના ચામ વિચાર છે. અને તબીયત સહન કરવાને ચાગ્ય થાય તા, અપ ચૈત્ર માસ વીત્યા પછી શેઠશ્રી બકુભાઈ મણીલાલને ત્યાં રહેવાના વિચાર થાય છે. જેથી આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ લાલનને લલિત વિસ્તરામાં વિશેષ પ્રવેશ કરાવી શકે જે લલિત વિસ્તરા શ્રી હરિભદ્રસૂરીએ રચીને તેને અમર કરનાર શ્રી ઉપમિતિ ભવપ્રપંચના કર્તાને સીàાનથી અહીં હિંદમાં સ્થિર કર્યો હતા. અહીં ચારિત્ર રત્નાશ્રમના સેવામૂર્તિ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજની દવા લઉ છુ. અને તમારી સૂચના પ્રમાણે દુધ પશુ લેવાય છે.
તમારા કથન મુજબ મારી જાતની સભાળ રાખીશ જેથી આપના જેવા ઉપકારીજનાને ચિંતા ન થાય..