________________
વાહનની દષિ
( ૧૫૭) આપણે કષાય-ક્રોધ આદિને વશ થતાં ધીરજથી વિચારીએ તે આપણા જીવનમાં ઘણું જ ઉપકારી થઈ પડે.
વિશેષ વ્યવહાર દ્રષ્ટિથી ઘણા ગુરૂ છે, પણ પરમાર્થથી આત્મા સિવાય કંઈ આપણે ગુરૂ નથી જ મનુષ્યને શુદ્ધાત્મા Absothie sohl એજ ગુરૂ છે અને એને અનુભવ એજ મનુષ્ય જીવનને પુણનંદ છે.
પંડિતજીની દષ્ટિ કેટલી વેધક હતી. તે દરેક પ્રશ્નને કેવી રીતે ઘટાવતા હતા, તેમજ તેમનું વિવેચન કેવું સરળ અને સચોટ હતું અને તેમના દષ્ટાંતે કેવાં હદયની આરપાપર ઉતરી જાય તથા જીવનનું નવું દર્શન આપી જાય તેવા હતાં તે આ એ દાંતે ઉપરથી જોઈ શકશે.
alilikle ils? w