________________
(૧૫૬)
પંડિત લાલન
કે મહારાજાની આંગળી છલાણું અને પ્રધાનજીએ સારું થયું એમ કહ્યું અને પિતાને કેદમાં જવું પડયું એ પણ સારું થયું એમ કહ્યું આ એક કેયડ થયે.
એક સપ્તાહ પછી મહારાજા પિતાના બીજા અમલદારે સાથે શિકારે નીકળ્યા. મહારાજાએ શિકારની ધૂનમાં પિતાનાં અશ્વને ખૂબ દોડાવ્યે અમલદારે પાછળ રહી ગયા. ઘેડો થાકથી વચ્ચે મરણ પામે. રાજાજી શેકમાં બેઠા છે, ત્યાં એક યોગી પિતાના શિષ્ય સાથે આવી ચડયા અને રાજાને સુવર્ણ સિદ્ધિ સિદ્ધ કરવા હમ પાસે લઈ ગયા. હોમ મંત્રનો પ્રારંભ થયે. રાજા તે મૃત્યુ સમીપ આવેલું જોઈ મનમાં પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા. રાજાને નખ શીખ તપાસી લીધા અને એક શિષ્ય બોલી ઉઠ્યો ગુરૂદેવ ! આ માણસની આંગળી કપાયેલી છે, તેથી તે હેમવા યોગ્ય નથી, એગીએ રાજાને છોડી દીધો. રાજાને પ્રધાનજી યાદ આવ્યા કે જે થયું તે સારા માટેનું રહસ્ય આજે સમજાયું એટલામાં બીજા અમલદારે પણ આવી પહોંચ્યા, બધા કૌશામ્બી આવી પહોંચ્યા. પ્રધાનજીને છેડી મૂકયા. પ્રધાનજીને મહારાજાએ તેમની વાત કરી. પ્રધાનજીએ કહ્યું, કે મને જેલમાં મોકલ્યો તે સારું થયું નહિ તે હું તમારી સાથે જ હોત અને તમારે બદલે મને હેમી દેત “જે થાય તે સારાને માટે” એ કુદરતી રચના છે.
સુશીલ બહેને અને સુજ્ઞ બંધુઓ નૈધિક વિધાન પણ આપણા મનુષ્યના જીવનમાં કેટલું ઉપયોગી છે તે જો