________________
( ૧૫૪ )
પંડિત લાલન
ચેાથેા મિત્ર પેાતાને વખત પસાર કરવા વિચાર કરતા હતા એટલામાં સર્વાંગ સુંદર ખળાને સુંદર વા અને સુંદર તમ અલંકારોથી વિભૂષિત થયેલી જોઇને આનંદ આશ્ચય પામ્યા અને પોતે ચેાગી હાવાથી આ પ્રતિમામાં પ્રાણ પ્રવેશ કરૂ' તે। આની અદ્ભુતતાનેા પાર રહે નહિ. ખરાખર ત્રણ કલાક પુરા ન થાય તે પહેલાં તેણે પ્રાણાયામ કરી મંત્રદ્વારા તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી.
પ્રભાત થયું. બધા મિત્રા જાગી ઉઠ્યા માળાને સજીવન જોઈને આશ્ચય ચકિત થઇ ગયા. એ શ્રી કેાની એ વિષે મિત્રામાં ચર્ચા વિચારણા ચાલી.
એટલામાં કાઇ એક સહૃદય, બુદ્ધિમાન, વિદ્વાન આવી પહેાંચ્યા. તે વ્યવહાર–કુશળ હોવાથી તેમના મનનુ` સમાધાન થાય તેમ ઉકેલ કાઢ્યો. પૂતલીને ઘડનાર તા પિતા થયા. વસ્ત્ર પહેરાવનાર બધુ થયા. અલંકારો પહેરાવનાર પતિ અને પ્રાણુ સંચાર કરનાર તે શુરૂ થાય. વ્યવહાર દૃષ્ટિએ એ સ્ત્રી અલંકાર પહેરાવનાર સેનીની છે. તથાપિ અધ્યાત્મ દૃષ્ટિએ એ ચારેની છે. એક સ્ત્રી ચારની ડાય એ વ્યવહાર દષ્ટિએ ખાટું છે પણ અધ્યાત્મ દૃષ્ટિએ ખરૂ લાગે છે. આખી ને આખી સ્રી, તેના કાઇ ભાગ નહિ, પહેલાની પૂર્ણ પુત્રી, ખીજાની પૂર્ણ બહેન, ત્રીજાની પૂર્ણ પત્ની અને ચેાથાની પૂર્ણ શિષ્યા છે.
આ કથાના સિદ્ધાંત એ છે કે તુલનાત્મક દૃષ્ટિએ સ સ છે. પરંતુ વિવિધ નહિ કે વિધી આત્મરસ પ્રમાણે સમજવુ જોઇએ.