________________
પંડિતજીની દષ્ટિ
(૧૫૩)
અંધકાર થતાં પહેલા મિત્રની ચેકીને વારે ૬ થી ૯ ને શરૂ થયો તે જાગૃત રહ્યો બીજા મિત્રો શાંતિપૂર્વક નિદ્રાને વશ થયા. ચેકીના વારાવાળા મિત્રે ત્રણ કલાકને વખત પસાર કરવા યુક્તિ શોધી કાઢી. વટવૃક્ષની થોડે દૂર એક લાકડાને મોટે કકડે પહેલે જોઈ તે લઈ આવ્યો અને ત્રણ કલાકમાં તે એક સુંદર બાળાનું પૂતળું તૈયાર કર્યું. નવ વાગતાં બીજા મિત્રને કંઈપણ કહ્યા વિના તેને ઉઠાડી પોતે સૂઈ ગયે.
બીજે મિત્ર પણ વખત પસાર કરવા શું કરવું તે વિચારતે હતું ત્યાં તેણે સુંદર બાળાની પૂતળી જેઈ. તે જોઈ ઘણે ખુશી થયે. આ પૂતળીને સુંદર કપડાં પહેરાવ્યા હેય તે તેની સૌંદર્યતામાં ઘણું વધારે થાય. ત્રણ કલાકમાં તેણે પોતાની પાસેના કપડામાંથી વસ્ત્રો તૈયાર કરી લીધાં અને પૂતળીને પહેરાવ્યા. બાર વાગ્યા એટણે ત્રીજા મિત્રને જગાડી કંઈપણ કહ્યા વિના સૂઈ ગયે.
ત્રીજે પણ વખત પસાર કેમ થશે તેમ વિચાર કરે છે ત્યાં તે વસથી આભૂષિત પૂતળીને જોઈ. તેને બુટે સૂઝી આવે કે આ પૂતળીને અલંકારથી વિભૂષિત કરેલી હોય તે તેની સુંદરતામાં મણ રહે નહિ. તેણે ત્રીજા પહેરામાં સુંદર અલંકારો તૈયાર કરી લીધાં અને પૂતળીને અલંકારોથી વિભૂષિત કરી. પૂતળીની સુંદરતા જોઈને ચકિત થઈ ગયે. ત્રીજે પાર પૂરો થતાં રાત્રિના ત્રણ વાગે ચોથા મિત્રને ઉઠાડી પિતે સૂઈ ગયો.