________________
પંડિતજીની દૃષ્ટિ
[૩૧] પંડિતજી વિચારક હતા, ચિંતક હતા, તત્વજ્ઞાની હતા, વક્તા હતા, અને સગુણાનુરાગી હતા, તે આપણે જોઈ ગયા. પંડિતજીની દષ્ટિ ઘણી વિશાળ તે હતી પણ તેઓ દિર્ઘદ્રષ્ટિ હતા. અને તેમની દષ્ટિ વેધક હતી તેમને ઈતેને ભારે શેખ અને એ દષ્ટાતે પણ એવી સુંદર રીતે રજુ કરી શકતા કે શ્રોતાઓ પ્લાવિત થઈ જતા. તેની ભાષામાં પણ ખૂબ મધુર અને દાંતે હદયમાં જડાઈ જાય તેવાં.
પંડિતજીની દષ્ટિ જાણવા માટે તેમણે પિતે જુદા જુદા વ્યાખ્યાનમાં રજુ કરેલ બે દષ્ટાંતે પૂરતાં થશે.
એક વેળા ચાર મિત્રે પિતાનું નશીબ અજમાવવાને કોઈ મોટા શહેરમાં જવાને પિતાના ગામથી નીકળ્યા. રસ્તામાં પહેલી મંજલે સંધ્યા કાળ થવાથી એક વડ વૃક્ષની નીચે ઉતાર કર્યો.
એક મિત્રે ત્રણ કલાક સુધી મિત્રની અને સરસામા નની ચકી એક પહેર સુધી કરવી. બીજાએ બીજા પહેરમાં ચકી કરવી ત્રીજા મિત્રે ત્રીજા પહેરમાં ચકી કરવી અને ચોથાએ છેલ્લા પહોરમાં ચેકી કરવી.