________________
પંડિત લાલન
( ૧૦ )
ચેાગષ્ટિ સમુચય જે ડા. ભગવાનદાસે તૈયાર કરેલ છે. તેનુ' વાંચન-મનન કરવાની જરૂર છે. જ્યારે અવકાશ મળે ત્યારે જરૂર પુસ્તકનું' અવગાહન કરશેા. જે કામ ૫૦૦ સામાયિક થાય તે આ ગ્રંથના અવગાહનથી ૫૦ સામાવિકમાં થશે.
લાલનના ૯૪ મા જન્મદિવસ અહીં ઉજવાશે. આપને તથા શ્રી ગજીબહેનને એક વખત અહીં આવવા મારૂં નિમંત્રણ છે. તમને અહીં ઘણું' જાણવાનુ` મળશે.
શ્રી ઇન્દુબહેનને પત્ર લખો તે મારા પૂર્ણ આશીશ
લખશે.
આપ સર્વને સુખશાન્તિ હૈ। એવી ભાવના સાથે—
આત્મમધુ લાલન.
સાધક સદન સાનગઢ
તા. ૨૭–૩–૧૯૫૧
આત્મ પ્રિયમ' રામજીભાઈ રવજીભાઈ લાલન મગળમય આશીશ સાથે લખવાનુ કે તા. ૧ લી એપ્રિલ રવીવારે લાલનનુ શારિરીક વય ૯૪ મા વર્ષમાં પ્રવેશ કરશે. કારણ કે એના માળચક્ષુ કચ્છ-માંડવીના પ્રકાશમાં ૧૯૧૪ ના મધ્યાહ્ને આ જગતના પ્રકાશ જેવાને ઉઘડ્યાં.
માતુશ્રી કહેતાં હતાં કે એક નાની માચીમાં તને સુવાક્યો, પાસે એક દીવા રાખ્યા હતા તેના પ્રકાશમાં આસપાસ જોતાં તુતા હસ્યા જ ફરતા હતા. મને એ પ્રમાણે