________________
(૧૨)
પંડિત હાલન
રિક જળ પ્રવાહ આંખમાંથી વહી નાના પ્રકારના વિચિત્ર ગે દેવી દર્શને થયા કરે છે.
આપણા લાલનને હવે શ્રદ્ધા સમ્યકત્વ પછીનું પ્રતીતિ સમ્યકત્વ થતું હોય એમ લાગે છે અને અનુભવ સમ્યકત્વ રૂપી સૂર્ય યથા સમયે ઉગશે એમ પણ લાગે છે. નથી ત્વરા કે નથી ઢીલ, કારણ કે અનુભવે પહેચતા વચમાં જે જે ધર્મશાળાઓમાં વિશ્રામ લેવાય છે, તેને આનંદ શા માટે સમતા ભાવે ન ભેગવો ! - શબ્દ પ્રણાલિકા જરા ઊંચી દેવાનું કારણ એ છે કે એ શબ્દાવલિ ભાવને દર્શન આપી શકે એ હેતુથી જે ભાવ આપના હથ દર્પણમાં ઝાંખે પણ દેખાતે હેય. પુનઃ લખાવી જણાવશે એટલે પ્રતીતિ વિશેષ ઉજવળ થઈ રહી છે તેનું દર્શન આપને કરાવવાનું બની શકે.
ધર્મબંધુ લાલન સાધકસદન સોનગઢ
તા. ૨૫-૩-૫૧ આત્મપ્રિય પરમઉપકારી પૂ૦ માણેકબા વિ.
સર્વ મનુષ્યોને આ રંગભૂમિ ઉપર જુદા જુદા ભાવે બજાવતા જેઈ આત્મ સ્વરાજ્ય પામે.
તા. ૭ મી જાન્યુઆરી રવિવારે પ્રથમ (લાલન) જ્યારે ૫. સ્થિરીને આત્મ ખ્યાતિ સમજાવતું હતું ત્યારથી અત્યાર સુધી દિવસાન દિવસ પ્રભાત ઉગતું રહે છે અને તેને આનદ જેમ અમદાવાદની થીઓસોફીકલ સોસાયટીના