________________
લાલન પુષ્પવાટિકા
( ૧૫૧) મહાત્મા ક્રાઈસ્ટ ડાંમ કહે છે. શ્રી મહાવીર સ્વામી મિથ્યાત્વ કહે છે.
આ દેહને આ દેહાધીનને આ કર્મને કર્મના પરિ. ણામને હું માનવે તે મિથ્યાત્વ છે.
જૈન શાસ્ત્રમાં એ મિથ્યાવને “બહિરાત્મ ભાવ” પણ કહે છે
જૈન દર્શન વૈજ્ઞાનિક Sbientifie એટલા માટે છે કે તેમાં કલ્પનાને સ્થાન નથી, આત્મ સંશોધન અને આત્મા વલંબન મુખ્ય છે. જૈન દર્શને માન્યું છે કે આત્મા જ પરમાત્મા છે.
. '