________________
( ૧૪૮)
પંડિત હાલન
જેવું ચિત્તમાં તેવું વાણીમાં જેવું વાણીમાં તેવું વર્તન, ચિત્ત, વાણી, અને ક્રિયામાં એક રૂપતા એ જ મહાનતા
સુખી કેણ! શરીર સુખી, વ્યાપાર સુખી, વાહને સુખી, માનવબંધુતાએ સુખી, કલાએ સુખી, ઉદ્યોગે સુખી, તેમજ મન અને આત્માએ સુખી, તે સાચું સુખી.
Head Hand Heart મન, હાથ, હદયને સંબંધ જાણે..
મનુષ્ય એ જ્ઞાનને અખૂટ ભંડાર છે, આનદને અપરંપાર સમુદ્ર છે.
હા, માં ,
પણ કટીમાંથી ઉપજ, ઉરજમાંથી ઘર, ઘરમાંથી હવેલી, હવેલીમાંથી મહેલ એ મનુષ્યની કૃતિ છે.
Ly
ચામડાનાં વસ્ત્ર, વકમ વસ્ત્રો, રૂના વસ્ત્રો અને રેશમના વસ્ત્રો એ પણ મનુષ્યની કૃતિ છે.
આજની દુનિયા ઉપરની અવનવી શોધે પણ મનુની કૃતિ છે.
*
* * * *