________________
લાલન પુષ્પવાટિકા
[ ૩૦ ] - પંડિતજીએ પિતાના જીવનમાં ઘણું ઘણું લખ્યું હશે. પત્રે પણ ઘણા લખ્યા હશે પણ તે પ્રયત્ન કર્યા છતાં મળેલ નથી. તેમાંથી થોડું લખાણ મળ્યું છે. તેમજ થોડા પગે મળ્યા છે. તેમાંથી જાણવા જેવું અત્રે આપવા પ્રયાસ કર્યો છે.
જેનદર્શન સર્વ દર્શનની સાથે કેવા પ્રકારે ભાતૃભાવ સમજાવે છે. સર્વ દશના સમન્વય કેમ થઈ શકે તે પ્રત્યેક વિચાર વિચાર.
મહાત્મા પુરૂષ એ મહાન તિરે છે. તેઓના જીવન આપણા જીવનને આદર્શ છે. એ જીવન આપણા જીવનને પ્રેરણાના પીયુષ પાય છે.
પ્રત્યેક મનુષ્ય જાતે મહાન આત્મા છે. અનંત શકિતવાળે છે. તેમજ તે સર્વને આત્મબંધુ છે.
૧૦.