________________
આત્મશક્તિને આવિાવ
( ૧૪૩ )
કરશે! તે એ
છે, પણ આ શક્તિના વિકાસ માટે પ્રયત્ન શક્તિ કલ્યાણકારી બનશે પણ સાથે સાથે ખૂબ સાવધાન પશુ રહેવાનુ` છે. કારણ કે આ શક્તિના અહ' જાગ્યા તા કેટલાક પ્રસંગોએ આજ શક્તિ નીચે પાડી ૪. પણ તમે જાગૃત છે તેથી તમને આ શક્તિ મચાવી પણ લેશે.
આ રીતે પંડિતજીના સત્સંગથી મને અને મિત્રાને ઘણા ઘણા લાભ થયા. પંડિતજીની નવી સૃષ્ટિ મને મળી અને આ આત્મદૃષ્ટિથી મારા જીવનમાં મને પ્રસંગે પ્રસંગે લાભ જ થયા. આજે શ્રી અરવિંદ આશ્રમના એક અંતેવાસી તરીકે રહેવાના ૨૦-૨૨ વર્ષથી જે અપૂર્વ લાભ મળ્યા છે તેના ખીજ પડિતજીની આત્મષ્ટિના વિચારા અને પંડિતજીએ આત્માની અન તશક્તિ માટે જે પ્રેરણાના પીયૂષ પાયાં હતાં તેનુ' જ પરિણામ છે. મારૂ જીવન તા ધન્ય બની ગયુ છે.
મારા જીવનના એક અનુપમ પ્રસંગ જાણવા જેવા છે. હુ' એક વખત ધ્યાનમાં હતા. પૂજ્ય લાલનસાહેબે જે આત્માની અનત શક્તિ અને ચૈાતિની અતરમાં છાપ પાડી હતી તે ઉપર ખૂબ ચિંતન કર્યું" અને મારા હૃદયમાં કોઈ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો હું સ્વપ્નમાં હોઉં અને કોઇ શક્તિ મને ખેછી રહી છે તેમ લાગવા માંડયુ'. આ સમયે મારા આનંદની સીમા નહેતી. હું' તેા હર્ષાવેશમાં આવી ગયા. પરમ શાંતિની લહેર આવી ગઇ અને એ લાખેણી ક્ષણ તા . જોતજોતામાં અદૃશ્ય થઈ ગઈ પણ સાચી શાંતિને અનુભવ જીવનમાં દિવ્ય પ્રકાશ આપી ગયા.
એ સમયે મને ઉચ્ચ ભાવના જાગી. અરે હું