________________
ખાત્મશક્તિ આવિર્ભાવ
( ૧૪૧ )
હુબલીના પ્રસંગ આપણને પ્રેરણા આપી જાય છે. તેવા જ બીજો ગઢગના પ્રસંગ શ્રી વીસનજીભાઇ લખી જણાવે છે તે પ્રસંગ પણ પડિત લાલન સાહેબની વિશિ છતા તથા ઉચ્ચ દૃષ્ટિ અને આત્મશાંતિની પ્રતિતી કરાવી જાય છે.
“ ગદગમાં હું મારા શ્વસુર શ્રી લાલજીભાઈ વધાને ત્યાં હતા. પૂજ્ય લાલન સાહેબ ગદગ આવેલા અને શ્રી લાલજીભાઈને ત્યાં રહ્યા હતા. તેમણે મહાજન વાડીમાં એ ત્રણ ભાષણો આપ્યા અને તેની અસર સધના નાનામોટા બધા ભાઇ–મહેનેા ઉપર ખૂબ સારી થઇ. પ્રમુખ ભાઇએ શ્રી લખમશીભાઇ, શ્રી માવજીભાઈ, શ્રી મેઘજીભાઇ વગેરે ભાઇઓએ વિનતિ કરી કે આપ હંમેશાં અમને શાંતિપ્રેમ અને આત્માની અન ત શક્તિ વિષે પ્રવચના સભળાવા છે આપના એ ત્રણ વ્યાખ્યાનાથી અમને નવા પ્રકાશ મળ્યો છે. અમને જીવનનું ક્રેશન મેળવવા માટે જરૂરી આત્મિક ખેારાક મળ્યો છે. આપને સાંભળ્યા જ કરીએ એવી ભાવનાએ થાય છે.
પ'ડિતજી શ્રી લાલજીભાઈના ઘરમાં સવારના નાસ્તા લઈને ધમ' ચર્ચા કરવા બેસતા તેમાં હું પણ એસતે। પંડિતજી આત્માને સ્વભાવ-સત-ચિત્ આનંદનું વર્ણન કરતા ત્યારે તેમના તેજસ્વી ચહેરા ઉપર સત્ચિદાન≠ સ્વરૂપની લહેરા લહેરાતી અને તેઓ કહેતા કે આવા આત્માને દુ:ખની ઝાંખી પણ હાય નહિ. જ્યાં સુધી આત્માની પીછાણુ ન હોય ત્યાં સુધી આપણા આત્માનુ