________________
(૨૨)
પંડિત લાલન
- બીજાનું સારું પણ આપણે સાચી માન્યતામાં વધારો કરે અને પિતાનું વ્યક્તિત્વપણું Individual Faith સુદ રહે એવું ગુણદૃષ્ટિ અને સમણિને ન જણાય ! એ આપ વિચારશે,
પૂજ્ય કાકાશ્રી દિવસાનદિવસ પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર અને સ્થિરતર જોવામાં આવે છે. અને હવે સંસારને છેડે અને મુક્તિને હો એ બેમાંથી કેઈને પણ વિશેષ ભાર આપી ગૌણ મુખ્ય કરતાં ઓછા જણાય છે. અને શ્રી શાંતિનાથના સ્તવનમાં શ્રી આનંદઘનજી જણાવે છે કે
મુક્તિ સંસાર બે સમગણે,
સમ ગણે કનક પાષાણ રે. આવી સમતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જોવાય છે.
ખરેખર શ્રીમદના જ્ઞાનથી પ્રમોદ થાય છે. અને પ્રમાણિકપણે Faithful તદનુસાર તેઓશ્રીની શિક્ષા પ્રમાણે વર્તતાં આ કાળમાં મનુષ્ય જાણે ક્ષાયિકભાવ જાણે નજીક આવતું હોય એમ અનુમાન થાય છે. ખરું સત્ય તે શ્રી વીર જાણે.
ચી. પવા તથા ચી. મનુને તેમ જ અ.સૌ. નિર્મળાને વાત્સલ્યભરી આશિષ કહેશે. તમારી તબીયત સારી હશે. હું તે ધારતું હતું કે બેંગ્લરના જળવાયુ ઈગ્લેંડ જેવાં છે માટે ત્યાં કંઈક વિશેષ રહેશે અને તબીયત વિશેષ સારી થાય એવું કરશે એમ માન્યું હતું.