________________
પડિત લાલન
( ૧૨૪ )
કાઢેલી હતી. તેમાં જરા પણ સત્ય હતુ` જ નહિ. પડિતજીએ આ વાત સાંભળી અને તેમને ભારે આશ્ચર્ય થયું.
કોઇપણ પથ કે ધર્મની સારી વાતાની પ્રશ'સા કરવી એ પણ જો પાપ ગણાતુ હાય તા તે આપણે કોઈપણ ધર્મ કે પંથને સારી ગણી શકીએ નહિ. આપણા ધમ તા સારા છે તેમ માનવાને સૌ સ્વતંત્ર છે, પણ જગતના ધર્માં બધા સારા છે. દરેકમાં સમાન તત્વા છે. મષાના સિદ્ધાંતા માનવ જાતના કલ્યાણ માટે જ રચેલા છે. બધાના આચારો ભલે જુદા જુદા હોય પણ અહિંસા, બ્રહ્મચર્ય', સત્ય, અસ્તેય, અપરિગ્રુહ, તપશ્ચર્યાં, સયમ આ બધા તત્વા તા જગતના બધા ધર્મોમાં એક જેવા જ છે.
પડિતજીએ તરાપથમાં દીક્ષા લીધાની વાત સાંભળી ભારે દુઃખ અનુભવ્યુ અને તે તેમણે શેઠશ્રી લેાળાભાઈ જેશંગભાઈ દલાલ ઉપર લખેલા પત્રથી સાબીત થાય છે.
તા. ૧૩–૯–૧૯૩૯
આત્મપ્રિય ભાઇ ભાળાભાઇ વિ.
આપણામાંના પ્રત્યેકને ધમ વાત્સલ્યભાવે સંપૂર્ણ આશિષ હૈ.
પૂજ્ય કાકાથી ( શ્રી છેટાલાલ મલુકચંઢ ) કહેતા હતા કે આપ મંગળવારે આવવાના છે. ચી. ભાઇ વિમળભાઈ કહેતા હતા, કે મે-ચાર દિવસમાં આવશે. એટલે તરાપથ સબધી સર્વ હકીકત તમને જણાવવાનુ