________________
( ૧૦ )
પંડિત લાલન
મીઠાઈ, ફળ-ફળાદિ મે ખવરાવે પોતે પણ બાળક બની જઈને ખાય ને ખૂબ આનંદ કરાવે. પિસાની ગણતરી ન રાખે પણ ખૂબ Accurate. ઉદાર પણ એવા કે પિતાને પ્રિય વસ્તુ પણ આપી છે. આશિષ તે હાંડા ભરી ભરીને આપે, લેનારને શોધી શોધીને આપે. તેમને એક જ લગન વીતરાગના પ્રશમ રસની, ઉપશય ભાવની, સમતામય શ્રેણ, જીવનની,
દાનથી જીવન શોભાવનાર તે લાલન, જ્ઞાનથી , , તે લાલન. કિયાથી ,, , તે લાલન, ગુણ ગ્રાહી દષ્ટિવાળા સદગુણાનુરાગી તે લાલન. દેષ જોવામાં આંધળી વૃત્તિ તે લાલન,
ઉદાર ચરિત ને પવિત્ર જીવન ગાળતા, સુખ દુખમાં સમાન વૃત્તિવાળા, સદાય મુસાફર પણ મુસાફરીને હેતુ પ્રજાને ધર્મને બોધ આપવા. શ્રી વીરચંદભાઈ રાઘવજીના તે પરમ પ્રિય સન્મિત્ર હતા. સાધુ સંતેના પરિચયમાં. આવેને વિનયી બની જતા. શમ-ઉપશમ અને પ્રશમ એ પંડિતજીના ઉપનામ હતા. .
પંડિતજીએ અનેક પ્લેટફે ગજાવ્યા છે, શ્રોતા ઓને મંત્રમુગ્ધ કર્યા છે, પિસાને હાથને મેલ સમજતા. અચ્છા બાબા શ્રી વેલજી લાલજી વેરા જામનગરના પ્રેમી પ્રીતિપાત્ર હતા. અંગત મિત્ર હતા. અને સાથે જમતાને આનંદ માનતા મીઠું બોલે તેમાં મીઠું ખાવાને પણ શેખ,