________________
( ૧૩૪)
પિડિત લાલન
પર્યું પણ પૂર્ણ થયા બાદ એક મોટા સભાગૃહના હેલમાં પંડિતજીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. સ્ત્રી-પુરૂષે અને યુવાનેથી આખે હેલ ભરચક હતો. પંડિતજીએ ધ્યાનને વિષય પસંદ કર્યો. ધ્યાનને મહિમા, ધ્યાન ધરવાનું પ્રયોજન, ધ્યાનથી અંતર આત્મામાં જે પ્રકાશ મળે છે અને ધ્યાન એ આત્મા સાક્ષાત્કારનું પ્રથમ પગથીયું છે. વગેરે વિવેચન સાદી સરળ ભાષામાં પંડિતજીએ કર્યું. પણ પંડિતજીની વ્યાખ્યાનની શિલી તે અને ખી હતી. તે તે શ્રોતાઓને સમજાવીને, તેમના હૃદયમાં નવી ભાવનાઓ જગાવી પિતાની સાથે તમય બનાવીને પ્રત્યેક હૃદયને હચમચાવી ડેલાવી દેતા અને પોતે તેમાં તલ્લીન બની જતા.
દયાનનું વિવેચન તે કર્યું પણ સભામાં જ ધ્યાનના પ્રયોગ કરવા લાગી ગયા, આખી સભા બધા નાનાં મોટા શ્રોતાજને પંડિતજીની કલ્પનાના વિહારમાં ઉશ્યન કરવા લાગ્યા અને આ હેલ ધ્યાન મગ્ન બની ગયો. આ
છે, આપણા પંડિતજીની વકતૃત્વ કળા અને વિવેચન દષ્ટિ, . પહેલા તે પંચ પરમેષ્ટિનું ભાન કરાવ્યું અને તેમાં
પગલે પગલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને - સર્વસાધુના ધ્યાનમાં બધાને તલ્લીન કરી દીધા. પંડિતજી. પિતે પંચ પરમેષ્ટિના સાક્ષાત દર્શન કરી રહ્યા છે, અને - શ્રોતાઓ પણ બધા ધ્યાનમાં લીન છે, અને તેઓ પણ - પંચપરમેષ્ટિનું દર્શન ઝીલી રહ્યા છે, તેવું દશ્ય તાદશ થયું.
પછી તીર્થાધિરાજ શત્રુંજયનું ધ્યાન કરાવ્યું. પંડિતજી બધા શ્રોતાજનોને હુબલીથી પાલીતાણાની પવિત્ર