________________
(૩૮)
પીડિત લાલને एवम त्यतवा बहीर्वाचम, त्यजेदंतर अशेषतः एषयोग समासेन, प्रदिप परमात्मनः
આ શ્લેકને અર્થ ને ભાવ બીજે દિવસે ઘેર આવી વિચાર્યો. અને એના ઉપર મનન કરતાં જે કુરણ થયું તે શ્રીમદ્ કૃપાળુદેવને સાંજે તેમની પેઢી પર કહી દેખાડયું. એટલે ઊભા થઈ લાલનને બાથ ભીડીને કહ્યું કે સમાસેન એ શબ્દને ભાવ તમે જે એક માસમાં કર્યો માટે આપણે આજે નિયમ કરીએ કે રેજ જ આનુ પરિસીલન બેઘડી સુધી કરવું. શ્રીમદના વિશ૬ આત્માએ શું કર્યું તે લાલનના જાણવામાં નથી. પરંતુ લાલન એ લેકનું પરિસીલન યથાશક્તિ બેઘડી સુધી રોજ મુંબઈમાં કર્યા કરતે હતે. એટલામાં લાલનનું અમેરિકા ગમન થયું. સ્ટીમરમાં પણ એ પ્રયોગ ચાલુ હતું અને અમેરિકાના નિવાસમાં પણ ચિટાકવા સંમેલનથી બે માઈલ ઊપર એક લીલી ડેલ એટલે કમળ સરોવર. આ રમણીય સ્થળ ઊપર લાલન એ શ્લોક ઉપર મનન કરવા લાગ્યા. ઘડી એક ગયા પછી લાલનના હૃદયમાંથી આ પ્રમાણે અનુભવ કાવ્ય રચ્યું, જે કાવ્ય અમેરિકાથી સાડાચાર વરસે પાછા વળતાં શ્રીમદને માટુંગા પછીના શીવના બંગલામાં સંભળાવ્યું. એ વખતે શ્રીમદ્દનું શારીરીક વજન માત્ર છત્રીસ રતલ હતું પરંતુ જયારે એ કાવ્ય સાંભળ્યું ત્યારે ઉત્તરમાં કહ્યું કે ચોવીસ કલાક સુધી આ સ્થિતિ તમારી રહી હતી તે તમને ક્ષાયીક સમકત થતું. હાલ પ્રભાત સમકિત એટલે પ્રતિતિ સમકિત છે.
એ વખતે શ્રીમદના કાકાજી દાક્તર પ્રાણજીવનદાસ