________________
( ૧૨ )
પંડિત હાલન જેમ કુ બાંધ્યું જળ રહે તેમ શાને બાંધ્યું મન રહે. મન જ્ઞાનથી સ્થિર થાય છે. મન સ્થિર થવાથી માનરૂપ એકાગ્રતા થાય છે અને એકાગ્રતાથી આત્મસાક્ષાત્કાર થાય છે. તે આત્મખ્યાતિથી તદનુકુળ સમભાવે વર્તતાં
કેવળ' પણ પરંપરાઓ પ્રગટે એ સંભવ રહે છે. અનુભવ રત્નચિંતામણી, અનુભવ સિદ્ધસ્વરૂપ, અનુભવ મારગ મક્ષને, અનુભવ કેવળરૂપ.
આત્મજ્ઞાન એ ભવોભવના દુઃખને લય નહિ પણ પ્રલય કરનાર છે અને સમગ્ર સુખે આપી મોક્ષનું શાશ્વત સુખ આપનાર પણ તે જ છે. આત્મ સૂર્યના દર્શન કરવા અતઃ ચક્ષુવડે હૃદયાકાશમાં જેતે લેફાલેક ભાસ્કર પ્રગટ જણાઈ આવશે,
આત્મજ્ઞાન સુગમમાં સુગમ છે.
ઇંદ્રિારૂપી અજોને પણ શુભમાગ વહન કરે તેવી રીતે શુભ રવાલે ચાલે તેવી રીતે કેળવવા જેમ ઇદ્રિયરૂપી ઘડા શરીરરૂપી ગાડીને ભાંગી ન નાખે તેમ મનરૂપી કેચમેનના હાથમાં રહી ગાડીમાં બેઠેલા પિતે જીવની શુદ્ધ દશા તરફ જ પ્રયાણ કરતા થાય, ત્યારે બેધડક સમજવું કે આત્મબધ બીજ વવાઈ ચૂકયાં છે.
મનેવિકારનું શમન કરવા શમ, સમતા, મંત્રી, સવેગ, વિવેક અને અત્યંત ઉદાસીનતાની જરૂર છે. તે માટે જીવે પ્રયત્ન કરીને મનને જીતી લેવું જોઈએ.
જે જીવ માનરૂપી પવતે ચડી ન જતાં નમ્રતાપી