________________
પંડિત લાલન
( ૧૨૦ )
તીય ચ આદિમાં તે ધમ ભાવના કયાંથી હોય પણ મનુષ્યમાં ધર્મભાવના જન્મથી જ હાય છે, જગતના કરાડા-અબજો જીવામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવે છે તેમાં જળચરખેચર-પશુ-૫'ખી આદિ જીવા આવી જાય છે, મનુષ્ય એજ એક એવા જીવ છે, જેને મન-બુદ્ધિ-વિચાર-વાણી મળેલાં છે અને આત્મામાં રહેલી અન'ત શક્તિના તે સ્વામી હાવાથી તે ઉત્તમ ભાવનાઓ અને પુણ્ય કર્મોથી ઉંચામાં ઉંચી સ્થિતિએ પહાંચી શકે છે.
મનુષ્ય સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તેથી જ મનુષ્યે ધર્મ દ્વારા આત્માના ક્રમિક વિકાસ સાધી પ્રાણી માત્રના કલ્યાણ માટેનુ ધામ મેાક્ષપદ મેળવવા શુદ્ધ ભાવે પ્રયાસા કરવા જોઇએ. ધમ તીર્થોદમાં છે કે મનુષ્યમાં તીર્થોદ એ સ્થાવર છે અને મનુષ્ય એ જંગમ છે, માટે મુખ્યત્વે જંગમ તીર્થં જ સ્થાવર જંગમની રક્ષા કરે છે. એટલુ જ નહિ પણ સ્થાવર તીથ વડે મનુષ્ય પોતાના કરતાં પણ ઉત્તમાત્તમ ભાવના સેવે છે. માટે સ્થાવર તીથતું પણ મહત્વ એટલુ જ છે.
મનુષ્ય હાલ જે સ્થિતિમાં છે, તેથી ઘણી ઊંચી સ્થિતિએ પહોંચે એ અપેક્ષાએ મનુષ્ય પણ શ્રેષ્ઠ છે, તેમજ સ્થાવર તીથ મનુષ્યને વત માન સ્થિતિમાંથી ઉચ્ચ દશામાં લઇ જવામાં સહાયક હાવાથી સ્થાવર તીથ વર્તમાન મનુષ્યથી ઉચ્ચતર છે.
પરંતુ આપણે મનુષ્યને ભૂલીને સ્થાવર તીર્થની જ