________________
ધર્મ –શિક્ષણ
( ૧૨૧ )
ઉન્નતિ કરતા રહીએ તા તે એકાંત છે અને હાલના મનુષ્યને સ્થાવર તીથથી જ ઉંચે ચઢાવીએ તે તે પણ એકાંત છે. માટે પરસ્પર બન્નેને કેટલી જરૂર છે એ જો આપણે અનેકાંદવાદથી સમજીએ તાજ તે સાચા જૈન ધર્મ છે, એજ સાચુ' સમ્યકત્વ છે. તે વિના સવ મિથ્યાત્વ છે, તેને દૂર કરી બન્નેની ઉન્નતિ કરનાર જીવનધર્મ જાણી લેવા જોઇએ.
એટલે જ્ઞાન ધર્મ અને ક્રિયા ધમ અને દ્વારા જીવનને ઉચ્ચત્તમ બનાવવાના પ્રયાસેા પ્રત્યેક જીવે કરવા જોઈએ.
એજ પ્રમાણે વ્યવહારિક ઉન્નતિ પણ માર્ગાનુસારીના ગુણા વડે કરવી જોઈએ. વળી ધમ સર્વ શરીરમાં રહેલ આત્માની ઓળખ આપે છે, એટલું જ નહિ પણ તેમાં રહેલી અન`ત શક્તિના વિકાસ કરાવે છે. માટે મનુષ્યના આત્મા કેવા બળવાન છે, કેવા અનત શક્તિ શાળી છે, તે જો જીવ મનુષ્ય ન જાણે તે મનુષ્ય જડ રૂપ છે ને!
હાથ પગરૂપી અવયવા અને પાંચ ઈંદ્રિયા એ પ્રત્યે કમાં શી શી શક્તિ છે અને તેની પ્રગતિ કાણુ કરાવે છે ? તે પણ ધર્મ જ છે.
હાથ એ શૌય, મસ્તક એ જ્ઞાન, હૃદય એ આનદ અને વાણી એ ૐ કાર રૂપ ગાન, શબ્દ રૂપ શબ્દ બ્રહ્મ પ્રગટ આત્મા મનુષ્યના આત્મામાં રહેલ સર્વ ગુણાના માહ્ય વિકાસ માહ્ય સ્વરૂપ એ વાણી જ છે, જગતમાં જ્ઞાન રૂપી દ્વીપક પ્રત્યેક આત્માને કેવા પ્રકાશ આપે છે તે પણ ધમ જ દર્શાવે છે.