________________
ધર્મ-શિક્ષણ
. [ ૨૫] પંડિત લાલનને ધર્મ-શિક્ષણ માટે ભારે રસ હતો જેન કુટુંબમાં જન્મીને બાળકને ધર્મના સંસ્કાર માતા પિતા આપી શકે પણ માતા પિતાને તે કયાં કુરસદ છે! આપણી શાળા પાઠશાળાઓ આ કામ કરી શકે, ધર્મના સૂત્રે, રહસ્ય, આચાર, ધમની વિશાળતા, ધર્મકથાઓ, ધર્મવિષે પ્રણને તથા તેના સરળ ઉત્તરે એ પંડિતજીએ બાળકના ધર્મ શિક્ષણમાં ખૂબ આવશ્યક લાગ્યાં અને તેથી જ પંડિતજીએ આજથી ૨૫ વર્ષ પહેલાં જ્યારે ધાર્મિક શિક્ષણ કેમ આપવું એ પ્રશ્ન હતે.
ગઈ કાલ સુધી પાઠશાળામાં પંચપ્રતિક્રમણના સૂત્રે જ તથા ભાવાર્થ શીખવવામાં આવતા હતા. ત્યારે બાળકેના મનને રૂચે તેમને ધમ શિક્ષણમાં અભિરૂચી થાય. આનંદ આવે, રસ જાગૃત થાય તે દષ્ટિએ સૌથી પહેલા વહેલી જૈનધર્મ પ્રારંભ પોથીના શ્રી ગણેશ માંડ્યા અને જૈન સમાજને ચરણે નવી ભેટ ધરી.
આ પિથીના ત્રણ ભાગ તેમણે પ્રકાશિત કર્યા અને ત્રણે ભાગ મુનિને પણ ખૂબ પસંદ પડયા. નાની વયના