________________
ભાભવ માધ
(128)
મખમલની ભવ્ય જમીન પર ચાલે છે. અને લેાલરૂપ કુવામાં ન પડતાં, સ ંતેષરૂપ શાંતિમાં મહાલે છે તે મનુષ્યને સ'સાર અસાર નથી પણ સંસાર એટલે સમ્યક સારરૂપ થાય છે. મનુષ્ય સંસારમાં અસાર દૃષ્ટિ દુર કરી આત્મવિજ્ઞાન વડે સ'સારષ્ટિ કરતાં માક્ષ મનુષ્યને સ'સારમાં જ મળે છે,
મનના વિજય પણ ધ્યાનથી થાય છે.
'
માનવદેહરૂપી સ્ટીમરમાં પેાતાની આગઍગ્રેટ ખમે નહિ એટલા ધન-ધાન્ય-રૂપ-સાનુ-હીરા-માણેક-ચતુપ પશુ વગેરે પરિગ્રહ ભરતા જ જઇએ તે સ્ટીમરના ભાર વધી જાય અને આગએટ ડૂબી જાય પછી તેા મચ્છવાહાડીમાં એસવુ પડશે એટલે તિય ચની માફક માં ફ્રાં મારવા પડશે. અને પણ ડૂબ્યુ* તા નારકીની હાઠીમાં પેસી જવાશે. દરેક મનુષ્યે યથાશક્તિ પશ્રિહ પ્રમાણુ કરવુ જોઇએ તા આત્મ મળે મેાક્ષ તરફ વળાશે.
સંસારિક માતા, પિતા, પુત્રા જ્યારે અધન રૂપ છે, પણ ધર્મરૂપી પિતા, કરૂડ્ડા રૂપી માતા, વિવેક રૂપી ભ્રાતા ક્ષમા રૂપી સ્ત્રી અને જ્ઞાન દર્શન ચરિત્રાદિ ગુણુ રૂપ ઉત્તમ પુત્રાને તુ તારૂ' અંતરંગ કુટુંબ બનાવ.
માક્ષ પણ આત્મામાં જ મળે છે, આત્માથી જ મેળવાય છે, અને આત્મા જ મેળવશે. માટે સંસાર પણ તારા છે, બધન પણ તારૂ છે, તેમજ માક્ષ પણ ખંધનથી મુક્ત અવસ્થા, એ પણ તારી જ છે.