________________
યુવકસ’ધ સંસ્ક્રૃથી સન્માન-સમાર’ભ
( * )
જોઇએ પણ શાંતિ પૂર્વક જીવન પૂર્ણ કરવા વૃદ્ધાશ્રમ કયારે થશે.
આવા વિશ્રાંતિગૃહ તા સાચાં શાંતિનિકેતન મનવાં જોઈએ. જાગશે કેઈ ભાગ્યશાળી દાનવીર ! લાલન જેવા અનેક આત્માએ આ શાંતિનિકેતનેામાં જીવનનુ દર્શન મેળવી સાચી શાંતિ મેળવશે.
શ્રી નાથજીએ ઉપસ’હાર કરતાં જણાવ્યુ કે પુડિતજી જેવા જ્ઞાનવૃદ્ધ, સેવાપ્રિય અને અધ્યાત્મપ્રેમી પુણ્ય પુરૂષને શ્રદ્ધાંજલિ આપતાં ગૌરવ થાય છે. એ તે આપણા ભાર તના અરે વિશ્વના ચેાગનિષ્ઠ મહામાનવ છે;
તેમની વક્તૃત્વશક્તિ જ્યારે ૯૧ વર્ષે આટલી મધુર ને રસપ્રદ છે ત્યારે યુવાનીમાં આ શક્તિના પ્રવાહ કેટલા જોરદાર હશે !
તેમને આજે પણ આધ્યાત્મિક જ્ઞાનની ખૂબ ખૂબ તૃષ્ણા છે. તેઓ મહાન શ્રેયાર્થી છે.
મારી પહેલા પરિચય ૨૬ વર્ષ પહેલાં સાબરમતી આશ્રમમાં થયા અને તેમણે જે વિચારે દર્શાવ્યા તે નવીન અને પ્રેરક હતા.
સમાજના ગમે તેવા વિરાધ હોવા છતાં પણ પRsિતજીએ પેાતાનુ સત્ય પ્રતિપાદનનુ કાર્ય એકસરખુ ચાલુ રાખ્યું હતુ. તે ઉપરથી આપણે સત્ય પરાયણતા અને નિર્ભયતા શીખવાં જોઈએ. ધમની ખાતર સહન કરવા સિવાય મનુષ્યની સેાટી થઇ શકતી નથી.