________________
( ૧૦૨ )
પંડિત લાલન
અજ્ઞાન ઈશ્વરનું મનુષ્ય જ્ઞાન ફળ છે. માણસ હકીકતેને સર્વ સંગ્રહ છે.
આત્મા જીવંત અને સજ્ઞાન છે. બધી ઈન્દ્રિય, મન તેમજ હદયની ક્રિયાવાળું શરીર આત્માનું સાધન છે. તે જેવું વાવે છે તેવું લણે છે.
છે અને જીવવા ઘ, વિકસે અને વિકસવા ઘો, આપણે ઉર્વદર્શી થવું. વિશ્વબંધુતત્વને ભાવ કેળવ જોઈએ. આ ભાવમાંથી પરમ પુનિત પ્રેમી જન્મે છે. દર્શન જ્ઞાન અને ચારિત્રથી અપરિમિત શાંતિ અને સ્વા પ્રાપ્ત થાય છે.
જેમ સૂર્યની અંદર દિવસ કે રાત્રિ નથી પણ બધે પ્રકાશ જ છે. તેમ માણસના આત્મામાં અંશતઃ જ્ઞાન કે અજ્ઞાનતા નથી પણ બધે પ્રકાશ જ છે.
માણસના આત્મા અને બ્રહ્માંડના આત્મા વચ્ચે કે દીવાલ નથી.
માણસમાં સમગ્ર આત્મા છે. તેની સાથે પ્રત્યેક અંશ અને અણુ સરખે સંબંધ ધરાવે છે.
- હસ્ત શકિતને સૂચક છે, મગજ ડહાપણનું સૂચક છે, હદય પ્રેમનું સૂચક છે, કંઠ-શબ્દ અથવા સંગીતના આવિષ્કારનું સૂચક છે.
' સર્વ જેમાં એક જ પ્રાણ છે. સર્વ માં એક જ પ્રેમ છે, એક જ જીવન છે, એક જ માનસ છે, એકજ ઈશ્વર તત્વ છે. . . . .
.