________________
સામાયિકના પ્રયાગ
( ૧૦૭ )
સમભાવ હાય વાણીમાં, જીવન સમાજને જગતમાં, સમસ્ત માનવ જાતમાં, વિશ્વમાં રહેલ અયમાં સધાય છે માનવ માત્રથી, સુખા સ ઇહુ લેાકના, અહીંયા છતાંયે ભોગવાયે, સઘળાં સુખા સ્વર્ગ લાકના સમભાવથી માનવ માત્રનાં, વસે અમી તણી વૃષ્ટિ, વેર ઝેર કળા હાય સમાવી, જીવમાત્ર સાથે આત્મસિદ્ધિ
પંડિતજી આ પુસ્કિતાના પ્રથમ પૃષ્ઠ શુ' સુંદર ધ્રાંત રજુ કરે છે!
એક વિશાળ વન—કાનન Forest છે. આખું વન ચંદન-વૃક્ષાથી ભરપૂર છે. ચ'દન-વૃક્ષમાં સુગધથી પ્રત્યેક વૃક્ષની આસપાસ સપ વીંટળાઇ રહ્યા છે, અને જ્યારે સપ સુગંધ લેવા લાગે છે, ત્યારે ચનમાં રહેલ અમૃતમય સુગંધ પણ વિષમય થતી હોય એમ લાગે છે, આ વનમાં પુણ્યાયે એક મયૂર આવી ચડે છે, જેવી ઉંદર અને ખીલાડીને, વાઘ અને બકરીને તેમજ ગાય અને સિંહને સગાઇ હાય છે, તેવી જ સગાઇ સર્પ અને મયૂરને છે. આથી મયૂરને આવતા જોઇને એકેએક સપ ત્યાંથી નાસી જાઈ છે. અને આખુય વન ચંદનની સુગધથી મહેકી રહે છે.
આ રીતે જ સંસાર એક મહાન વન છે. તેમાં જીવા ચંદન વૃક્ષ સમાન છે. આ જીવરૂપી ચંદન વૃક્ષની આસપાસ કર્મ રૂપ-કષાયરૂપ-માહરૂપ સૌં વીંટળાઇ રહેલ છે. એવામાં માનવાના પુણ્યાયે આ ચંદનવનમાં જીવન વનમાં શ્રી પાર્શ્વનાથ રૂપ મયૂર આવે છે. ત્યારે ક રૂપ