________________
સામાયિકના પ્રયાગા
( ૧૦૯ )
એક એક દૃષ્ટાંત એવુ' સુદર, મેધપ્રદ, રસપ્રદ અને ભાવપૂર્વક પંડિતજીની કલમે આલેખાયું છે કે આ બધા દૃષ્ટાંતમાંથી એકાદ ચીનગારી મળી જાય તા મેડાપાર થઇ જાય. પહેલા દૃષ્ટાંતમાં ચિત્રકાર અને વિચિત્રકારની કલ્પના ભારે રસિક છે.
સમભાવમાં સામાયિકમાં ક્રમદંત મુનિનું દૃષ્ટાંત ગમે તેવા પરિસડામાં પણ સમભાવ કેમ રાખવા તે દર્શાવ્યુ છે. કૌરવા પૂર્વ વૈરના ભાવે મુનિ તરફ ઈંટા, બીજોરાના ફળ, પત્થર ફેંકી તેમને દુઃખ આપે છે. મુનિરાજ તે આ ઉપસગને શાંતભાવે સહન કરી આત્મચિંતનમાં ધ્યાનસ્થપણે છે. થાડીવારમાં પાંડવા નીકળે છે.
મુનિરાજની આ દશા જોઇ પાસે આવી ઈંટ-ખોરા દૂર કરે છે. મુનિરાજને થયેલ ઉપસગથી અત્યંત ખેદ્ય પામી પુનઃ પુન: વક્રન કરી પેાતાના નગર તરફ વિદ્યાય થાય છે. ક્રમ'ત મુનિને તે પાંડવા તરફ રાગ નથી-કૌરવા તરફ દ્વેષ નથી. તે તેા શુભાશુભ કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન પામે છે.
સમયિક સામાયિક માટે મેતાય મુનિવર્યનું દૃષ્ટાંત પણ એવુ જ હૃદયદ્રાવક છે. સમવાદ સામાયિક ઉપર શ્રી કાલિકાચાય નું સમાસ સામાયિક માટે ચિલાતીપુત્રનુ', સંક્ષેપ સામાયિક માટે રાજા જીતશત્રુનુ, અનવદ્ય સામાયિક માટે ધમ રૂચી મુનિનુ, પરિક્ષા સામાયિક માટે ઇલાચીપુત્રનુ પ્રત્યાખ્યાન સામાયિક માટે અમાત્ય તૈયલનું' વગેરે દૃષ્ટાંતા