________________
સામાયિકના પ્રયાગા [ 23 ]
આપણા ચિરત્રનાયક પંડિત લાલન સાહેબને કોઈ પ્રિયમાં પ્રિય પાતાના શરીર-મન-વાણી અને વિચારથી પણ અતિ પ્રિય કાઇ વસ્તુ હોય તે તે સામાયિક હતી. પંડિતજીએ શ્રમણ ભગવાન મહાવીરના સામાયિકના પ્રયાગે જાતે કર્યાં, અનુભવ્યા અને તેની પુણ્ય પ્રસાદી સમાજને ભેટ ધરી. આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ ખત્રીસ વર્ષ પહેલાં સ, ૧૯૮૩ માં પ્રકાશિત કરવામાં આવી. તે પછી તેની ૫-૬ આવૃત્તિઓ થઈ અને દરેક આવૃત્તિમાં પંડિતજીએ નવનવી દૃષ્ટિ મૂકીને પુસ્તિકાને ખૂબ રસપ્રદ બનાવી હતી.
આ પુસ્તિકાની ૪ થી આવૃત્તિના સત્કાર કરતાં શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે સુંદર પ્રવેશ લખ્યું છે. તેઓશ્રી લખે છે કે મિલ્ટનના શબ્દોમાં કહીએ તે ' મહાન પુસ્તક તેા લેખકના માંઘેરા લેાહીથી લખાય છે. સાહિત્ય સર્જક પેાતાના સર્જનમાં અણુએ અણુ ભરે છે.'
આ પુસ્તિકાના એકે એક શબ્દમાં પૂજ્ય પંડિતજીએ આજે તેમને ચુમાતેર વર્ષ થયા એટલા વર્ષોની શક્તિ અનુભવ ઠાંસી ઠાંસીને ભર્યાં છે. એક લીટીમાં કહું તે