________________
(૯૮),
પંડિત લાલન
તમે મારા પ્રત્યે તે ખૂબ સદ્દભાવના બતાવી. મારા ગુણે તમે ઘણા ઘણા દર્શાવ્યા પણ મારા દેશે હું ઘણા જેઉં છું. અનેકવાર મારૂં પતન થયું છે, પણ એમ કહેવામાં હું જરા પણ અતિશયોક્તિ કરતે નથી કે એ દેમાંથી મને કેઈએ બચાવ્યું હોય તે તે જિનમેં જ બચાળે છે. માટે મન જિનધર્મ-નિજધર્મ અર્થાત આત્મ ધર્મ છે, આ ધર્મે મને વારંવાર ઉઠાડ્યો છે, જગાડ્યો છે, સ્થિર કર્યો છે.
હું મુંબઈ જૈન યુવક સંઘને આપ્તજન સભાસદ હોઉં એમ લાગે છે. મને કોઈ વૃદ્ધ કહે તે મને ગાળ દેતા હોય તેમ લાગે છે. ૧ વર્ષનું દૈહિક જીવન મને ૧૯ વર્ષ જેવું લાગે છે. હજી ઘણા વર્ષની સાધના બાકી છે
તમે અને તમારા સંઘે તેમજ પ્રબુદ્ધ જેને સુતેલે જૈન સમાજ જાગતે થયો છે. હવે એ જાગૃત સમાજને બેઠે કર જોઈએ. ઉભું કરવું જોઈએ, આમ તે કર જોઈએ, ધર્મવ્યવહાર માર્ગે દેડતે કરે જોઈએ, સ્વર્ગને નીચે લાવવું જોઈએ અને મેક્ષને હદયમાં વસાવવું જોઈએ.
'સમભાવ પૂર્ણ જીવન ગાળવું એજ સાચે ધર્મ છે. આવા મંગળમય આત્મ કલ્યાણકારી વિશ્વ ઉપકારી જેનધર્મને જગતના ચેકમાં સંદેશ તમે જ યુવાને યુવાન હદયે ક્યારે પહોંચાડશે.
અંતમાં એક સૂચન કરવા લાલન સાહસ કરે છે. બાલાશ્રમ, ગુરૂકુળે વિદ્યાર્થી ગૃહ થાય છે, થવાં