________________
યુવાસંધ તરફથી સન્માન-સમારંભ (૯૭) તેમને અત્તરનાં અનેક અભિનન્દનઅભિનનન છે, તેમની આપણા ઉપર હંમેશાં શુભાષિશ રહે.
આ વિવેચનના સમર્થનમાં મુનિ જિનવિજયજી, શ્રી મોતીચ ગીરધરલાલ કાપડીઆ, શ્રી જીવરાજ ઓધવજી દેશી, શ્રી હકમીચંદ જસાણી તથા શ્રી તારાબહેન માણે કલાલ પ્રેમચંદ પંડિત લાલન સાથેના પોતાના અંગત અનુ. ભવની અનેક બાબતે જણાવી હતી. પૂજય નાથજીએ પંડિતજીને પુષ્પહાર પહેરાવી તેમનું બહુમાન કર્યું હતું. બે સમાન ધર્માત્માઓ એક બીજાને ભેટી પડયા હતા. એ દશ્ય હદયંગમ બની ગયું હતું.
પંડિતજીએ પિતાના સત્કાર સમારંભના જવાબમાં એવું મનનીય વ્યાખ્યાન આપ્યું હતું કે આજે પણ તેમના વિચારે આપણને નવનવી દ્રષ્ટિને પ્રેરણા આપી જાય છે.
આ પ્રસંગે શ્રી નાથજી જેવા રાજયોગી-શિરોમણીને તમે પ્રમુખ સ્થાને લઈ આવ્યા તેથી મને આનંદ થયે છે. વેગની બાબતમાં તે મારા ગુરૂ છે.
જૈન સિદ્ધાંત લાલનની દ્રષ્ટિએ રાજગને માર્ગ છે. દશમાં પતંજલિને વેગ સીધી રીતે આવતો નથી. છતાં સર્વદર્શને માફક જૈન દર્શને પણ પતંજલિના રાજયોગને અનેક રીતે અપનાવે છે, એટલું જ નહિ પણ રાજગના કર્તાને જૈન ધર્મના માર્ગનુસારી પણ ગણેલ છે. આખુને આખું યોગશાસ્ત્ર લગભગ ૯૫ ટકા જેન સિદ્ધાંતને સાનુકૂળ છે.