________________
યુવકસંધ તરફથી સન્માન-સમારંભ ( ૫ ) ભવનું એમ બે પ્રતિક્રમણે ઉમેરવા વિચારણા દર્શાવી અને સાધુ સમાજ છેડાઈ પડ્યો. મંદિરોમાં નર્કના દુખના ચિત્રની સાથે વર્ગના ચિત્ર મૂકવા અને શુભ કર્મો કરવા પ્રેરણા મળે તે વિચાર મૂકો અને આવી અવનવી વાતથી બધા ચોંકી ઊઠડ્યા. *
સ્વાનુભવ દર્પણને અનુવાદ કર્યો. તેમાં મૂર્તિ પૂજાને વિરોધ હતો પણ પંડિતજીએ તે દિગમ્બર આચાર્ય ગીન્દ્ર દેવથી પિતે કેવી રીતે જુદા પડે છે તે દર્શાવ્યું અને મૂર્તિપૂજા દ્વારા પિતે પ્રભુપૂજાને કેવી રીતે ઘટાવે છે તે વિષે નેંધ લખી તેમ છતાં વિરોધ થવા લાગ્યું. એમાં વળી શત્રુંજય ઉપર પંડિત લાલને પિતાની પૂજા કરાવી એવી કેવળ પાયા વિનાની વાત ચાલી ને સંઘ બહારની હીલચાલ ચાલી.
આ બધામાં પંડિતજી તે ખૂબ શાંન્તપૂર્વક પોતાને અભ્યાસ, અધ્યયન, વ્યાખ્યાને ને નવા વિચારને પ્રચાર ચાલુ રાખતા અને તેમણે ૨૪ ગુજરાતી અને ૨ અંગ્રેજી પુસ્તકે આપ્યા છે. તેમના સમાધિ શતકનું તેમની જ દ્વારા જૈનધર્મની દીક્ષા પામેલા શ્રી હરબટરને ૧૯૧૪માં અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ' તેમને યોગનો અભ્યાસ તે ચાલુ હતે. પતંજલ ગદર્શન તે તેમને કંઠા હતું. પતંજલ યોગ અને જેન વેગને સમન્વય એ તેમના અભ્યાસ, ચિન્તન અને મનનને વિશિષ્ટ વિષય છે. તેઓ યોગના અભ્યાસી તે હતા પણ લેગ સાધનાની દિશાએ તેમણે ઘણું પ્રગતિ